પ્રેમ - untold love

(27)
  • 2.4k
  • 3
  • 765

ssc ની એક્ષામ પછી માંડ રાહત થઇ હતી. વેકેશન તો કેમ જતું રહ્યું ખબર જ ના પડી.પણ પછી જ સાચું ટેન્શન ચાલુ થયુ. હવે આગળ ભણવા કઈ લાઈન લેવી?. એ માથાનો દુખાવો બની ગયું. ભણવામાં બિન્દાસ એટલે આગળ શું કરવું એ ક્યારેય વિચારેલું નહિ. આખરે બધાએ ભેગા મળી ને એવું નક્કી ક