આઘાત...

(37.8k)
  • 4.6k
  • 4
  • 2k

આઘાત...  વાર્તા...  6-3-2019અંજલિ આજે મહેશભાઈ બગીચામાં મળ્યા હતા એમની દીકરી સ્વાતિ માટે આપણા રવિ ની વાત કરતા હતા.  અંજલિ બેન ખુશ થઈ ગયા કે ચાલો સામે થી સારા સંસ્કારી ઘરનું માંગુ આવ્યું છે. અંજલિ બેન અને કમલ ભાઈ એ રવિ ને વાત કરવાનુ નક્કી કર્