સંભવામિ યુગે યુગે ભાગ ૨૯

(68)
  • 3k
  • 4
  • 1.5k

સોમ જટાશંકર તરફ વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. જટાશંકરે એક ચપટી વગાડી અને તે બંગલૉ ખંડેર માં ફેરવાઈ ગયો . હવે સોમ એક ખાટલામાં બાંધતેલો પડ્યો હતો . જટાશંકરે કહ્યું કે આ મારુ ઇંદ્રજાલ છે અને એને મેં પુસ્તક વાંચીને નહિ અનુભવ થી વિકસાવ્યું છે , તે બધી સફળતા તારા જન્મગ્રહો ને લીધે મેળવી છે અને મેં સખત પરિશ્રમ થી મેળવી છે એટલે જો તું મારુ સ્થાન ગ્રહણ કરવા જઈશ અને તો મારી સફળતામાં ભાગ પડાવવા જઈશ તો હું તને એટલો બેબસ કરી દઈશ કે નહિ તો તું મરી શકે અને નહિ તો જીવી શકે.આજે જટાશંકર ની જીભમાંથી જાણે