21મી સદી ઓ ની સ્ત્રીઓ ની કહાની.

(11)
  • 2.4k
  • 2
  • 1.1k

સ્ત્રીઓ ની તો બહુ વર્ણનો થયા છે, કવિ અને સાયરી માં પણ તેને સમજવા નો પ્રયાસ તો બહુ નામ માત્ર લોકો એ જ કાર્યો છે. સ્ત્રીઓ તો પહેલે થી શસક્ત જ છે,પણ સ્ત્રીઓ ને આવું કહેનાર કોઈ સમજાવતુ નથી. સ્ત્રીઓનાં રુપ ના જ વર્ણન થાય છે, પણ સ્ત્રીઓ તેને થતી મુંઝવણ વિશે સાંભળવા માટે કોઈ ને ટાઇમ જ હોતો નથી.આ દરેક સ્ત્રી ઓના મન ની મુંઝવણ છે.21 મી સદી ને હરીફાઈ નો સમય કહે છે, તમે સમય સાથે ના ચાલો તો તમે પાછા પડી જાવો. આજ કાલ દરેક ક્ષેત્ર માં સ્ત્રી ઓ પોતાની નામના બનાવે છે, ત્યારે મારું માથું ગર્વ