**નમસ્કાર મિત્રો હું શૈમી ઓઝા. લફ્જનાં ઉપનામથી લખું છું. હું નાનકડા રાંતેજ ગામની વતની છું.અભ્યાસ માટે  અમદાવાદ હોસ્ટેલમાં રહું છું, હું કોસ્ચ્યુમ ડિઝાઇનીંગ અને બી.એ.કમ્પલિટ કરી લીધું છે.હું બ્યુટીશિયનનો કોર્સ કરી રહી છું,મને નવી નવી કલાઓને શીખવાનો ખુબ શોખ છે. મારી લાગણીઓ અને અનુભવને શબ્દ રુપી વાચા આપું છું. હું વિચારશીલ તો નાનપણથી જ હતી.હું સફળલોકોની બાયોગ્રાફી અને સફળ જીવનસંજીવની હું ખુબ મોટી ચાહક હતી. મેધા પંડ્યા દીદીના માર્ગદર્શનથી મેં પ્રતિલીપી પર મારી રચના મુકી મને સારા એવા પ્રતિભાવ મળ્યા.

  • 2.4k
  • 1.7k
  • (11)
  • 2.1k
  • (11)
  • 2.3k
  • (11)
  • 3.6k
  • 1.2k
  • 2.7k
  • 3.7k
  • 14.8k
  • (55)
  • 2.9k