સંકટ - (ભાગ-૧૧)

(59)
  • 3.4k
  • 5
  • 1.5k

ભાગ_૧૧સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલમહેશ આ કેસ રસપ્રદ છે,અને રવિ જે અત્યારે બોલી રહીયો છે,તે એકદમ સાચું બોલી રહીયો છે,રુપાના પહેલા અને ત્રીજા પતિના ખુનીને શોધવા માટે આ બંનેની જરૂર પડશે,અને આ બંનેએ એક એક ખુન કરું છે,આ બંનેને અત્યારે જેલમાં નાંખી દે....જી સાહેબ....મેડમ તમારું નામ રુપા છે...હા....ઇન્સ્પેક્ટર સાહેબ તમને અંદર બોલાવી રહિયા છે..રવિ રૂપાની સામેજોઈ રહીયો,રુપા પણ રવિને થોડીવાર સામે જોઈ રહી...રુપા મારે તમને એક વાત પુછવી છે...તમે જરાય ખોટું નહીં લગાડતા,હા,ઇન્સ્પેક્ટર સાહેબ..તમારે આજ સુધીમાં કેટલા બોયફ્રેન્ડ હતા,અને હાલ કેટલા છે?રુપા થોડી વાર ગભરાઈ ગઈ,તેને જાણ નોહતી કે ઇન્સ્પેક્ટર સાહેબ આવો સવાલ કરશે...સાહેબ ચાર પહેલા...અને અત્યારે....?અત્યારે બે એક રવિ અને