હૈયા ના ધબકારા - 3

(13)
  • 2.5k
  • 4
  • 658

ભાગ 3 એક દિવસે સવારે કિરણ અને કરણ સાથે બાલ્કની માં બેસે છે અને વાતો કરે છે. કિરણ = મને કાલે શું ગિફ્ટ આપશે અને કયાં જઈશું ફરવા કરણ = કેમ કાલે શું છે?  કિરણ = હેપી એનિવર્સરી છે ,અરે કાલે આપણીં એનિવર્સરી છે ભુલી ગયા? પાંચ વર્ષ પુરા થઇ ગયા છે અરે મારા જેવી છોકરી સાથે પણ કોઈ રહી શકે એ માટે મને તારા પર ગૅવ થાય છે કરણ = એ વાત છે.  કિરણ = પણ તે એ યાદ છે કે આપણે કેવી રીતે મળ્યા હતા. કરણ  =હા યાદ તો હોય ને કિરણ = એ દિવસે, મે પહેલી વાર આવો એહસાસ ક્યો!