બદલાવ-12

(39)
  • 2.3k
  • 2
  • 1k

બદલાવ-12(નરોતમને પણ ગુસ્સો આવ્યોં.એણે સોમુને બે-ચાર ગાળો આપી.અજય સોમુનાં શરીરમાં પોતાને બળવાન સમજવા લાગ્યોં હતો એટલે જ એ નરોતમ તરફ હુમલો કરવા ધસી ગયો.એમાં એના ખીસ્સામાંથી પાકીટ ઉછળીને રોહિતની બાજુમાં પડયું.)                     સોમુનાં શરીરે નરોતમને એક જોરદાર ધકકો માર્યોં.નરોતમ નીચે પડયોં.એણે પણ ગુસ્સાથી લાલચોળ થઇ તલવાર હાથમાં ઉપાડી લીધી.અજયને થોડો ડર લાગ્યોં.એ પાછલા પગલે દુર ખસ્યોં.પણ નરોતમે તલવાર ઉગામી અને એનો હાથ ત્યાં જ સ્થીર થયો.નરોતમ જાણે સ્ટેચ્યું હોય એમ સ્થીર રહ્યોં.વિભુતિનાથે એના હાથમાંથી તલવાર લઇ લીધી.પછી નરોતમને બેસાડીને કહ્યું“તું ઉતાવળ ન કર, નરોતમ.ઉતાવળથી ભુતાવળ આવશે.” આવા શબ્દોથી અજયને અચાનક અલગારીનાથ યાદ આવી