×

બદલાવ...

બદલાવ          એક અજાણ કથા....          ભાગ-1                            અજય પોતાના ઘરમાં લીવીંગરૂમનાં સોફા પર બેઠો છે.સામે છેડે ટેલીવિઝનમાં આંગળીના ટેરવાથી બદલાતી ન્યુઝ ચેનલોમાં ...Read More

બદલાવ-2

બદલાવભાગ -2(ભાગ-1 માં જોયું કે...અજયનાં લગ્નનાં છ મહિના એની પત્નિ રૂપા સાથે બહું ખરાબ વિતે છે.પણ અચાનક એક સવારે રૂપાનું વર્તન સારુ થઇ જાય છે.પછી એક મહિનો બંનેનો સંસાર સુખે પસાર થાય છે.પણ અચાનક આવેલા અજાણ્યાં ફોનથી જાણવા મળે ...Read More

બદલાવ-3

બદલાવ-3(આગળ આપણે જોયું કે અજય અને રોહિતની વાતચીત દરમિયાન અજયને પુરી ખાત્રી થઇ જાય છે કે રૂપા એનાં અવલોકનનાં તમામ તબકકે બદલાય ગઇ છે.રોહિત આ માટે અજયનાં સાળા નરોતમ પર આરોપ લગાડે છે.કારણકે એ તાંત્રીક વિધીઓ કરે છે.હવે આગળ....)  ...Read More

બદલાવ-4

બદલાવ-4(આપણે આગળ જોયું કે રૂપા સાથે ટેલીફોનીક વાતચીત થઇ ત્યાંરે રૂપા સામે ચોખવટ કરતા અજય અટકી જાય છે કારણકે રૂપાએ પુછયું હતુ કે કંઇ પરેશાની હોય તો એના ભાઇ નરોતમની મદદ લઇએ....હવે આગળ)..........અજય સાતમા ધોરણથી માતાપિતાથી દુર સુરતમાં જ ...Read More

બદલાવ-5

બદલાવ-5 (આપણે આગળ જોયું કે રૂપાએ રોહિતને પ્રેમ કરતી હોવાનો ઘટસ્ફોટ કર્યોં....હવે આગળ)            સવારે અજય ઉંઘમાંથી જાગ્યોં.અજયે ઘડીયાલમાં જોયું તો સવારનાં આઠ વાગ્યાં હતા.રૂપા કયાંય નજરે ન ચડી તો બાથરૂમમાં હશે એમ માની લીધુ.અજય સોફા ...Read More

બદલાવ-6

બદલાવ-6(આપણે આગળ જોયું કે નરોતમનાં જાણીતા એવા એક બાવાનોં પીછો કરતા અજય અને સોમુ જંગલમાં પહોંચે છે....એ બાવો એક જગ્યાએ ઉભો રહી પાછળ જુએ છે......હવે આગળ)          જયાંરે બાવો ઉભો રહયોં ત્યાંરે અજય અને સોમુ એક ...Read More

બદલાવ-7

બદલાવ-7            (પહેલા જોયું કે અજય અને સોમુ આબુનાં જંગલમાં એક તાંત્રીક અઘોરીની ગુફામાં ફસાઇ ગયા.એની જાદુઇ શકિતઓમાં કેદ થઇ ગયા.જે નરોતમની ચાલ હોઇ શકે......હવે આગળ)             સખત માનસીક પરીતાપથી બચવા ...Read More

બદલાવ-8

બદલાવ-8 (    સાહેબ, તમને કંઇ સમજાયું?""આમાં સમજવાનું શું છે?""આ અલગારીનાથની જે શકિતઓ છે તે એક લય...એક તાલમાં કામ કરે છે." સોમુ કંઇક કોયડો ઉકેલ્યોં હોય એમ ખુશ થતા બોલ્યોં....)                   અજયને તો ...Read More

બદલાવ-9

બદલાવ-9  (સોમુનાં શરીરમાં રહેલા અજયે  ગુસ્સાથી હવનકુંડનાં અંગારા ફેંકયા.)        અલગારીનાથ સુધી અંગારા પહોચ્યાં પણ માત્ર રાખ થઇને.એમણે ડાબી ભુજા પર પડેલી રાખને જમણા હાથથી ઘસી નાંખી.પછી બોલ્યાં “ તારો ગુસ્સો વ્યાજબી છે.પણ હવે મોડું થઇ ગયું છે.અને ...Read More

બદલાવ-10

બદલાવ -10((આ તરફ અજય થોડીવાર પછી ઉભો રહ્યોં.અને રસ્તા માટે ચારેતરફ અવલોકન કરવા લાગ્યોં))                          અજય જે તરફથી બે દિવસ પહેલા આવ્યોં હતો એ રસ્તે અગળ વધ્યોં.ગાઢ વૃક્ષોનું જંગલ ...Read More

બદલાવ-11

બદલાવ-11(“કાલ...કપાલ...મહાકાલ.”અજયને નરોતમની અંદર એક નવો બની રહેલો અઘોરી તાંત્રીક દેખાયો.એનું આ રૂપ જોઇ અજય પણ ગભરાયો.નરોતમ પાછો પેલી મોટી પથ્થરની શીલા પાછળ ગયો.ત્યાંથી અજયનો એક જાણીતો પણ દુખી અને આજીજી ભરેલા સુરમાં અવાજ આવ્યોં“નરોતમભાઇ, મને માફ કરો....)બદલાવ-11      ...Read More

બદલાવ-12

બદલાવ-12(નરોતમને પણ ગુસ્સો આવ્યોં.એણે સોમુને બે-ચાર ગાળો આપી.અજય સોમુનાં શરીરમાં પોતાને બળવાન સમજવા લાગ્યોં હતો એટલે જ એ નરોતમ તરફ હુમલો કરવા ધસી ગયો.એમાં એના ખીસ્સામાંથી પાકીટ ઉછળીને રોહિતની બાજુમાં પડયું.)                   ...Read More

બદલાવ - 13

બદલાવ-13(નરોતમનાં ગુરુ વિભુતિનાથ હજુ ગુફાની બહાર હતા.નરોતમ પોતાના આસન પર બેઠો.અજયને રૂપા સાથે ફરી પરણવામાં કશો વાંધો ન હતો કારણકે હવે એ પોતાને માત્ર અજય જ સમજતો હતો.સોમુનાં દેહનું ભાન એ હજુ પણ ભુલેલો જ હતો.રૂપાને હવે પોતાનો ભાઇ ...Read More

બદલાવ - 14

              ((ગુફામાં અંદર કોઇ પ્રવેશયું એવા સંકેત અજયનાં કાન દ્વારા સોમુને મળ્યાં.સોમુએ પુરી તાકાત એકઠી કરી, એમાં મનની હિંમત ઉમેરી એ બુમ પાડી બોલ્યોં “કોણ છે?...કોણ છે ત્યાં?” સામેથી કંઇ જવાબ ન આવ્યોં.પણ ...Read More

બદલાવ - 15

બદલાવ-15               નરોતમ આ સાંભળી નવાઇ પામ્યોં.કારણકે આ અવાજ એના બનેવી અજયનો હતો.અજયનાં શરીરમાં રહેલો સોમુ દોડીને અંદર આવતો હતો.અજયનું શરીર જોઇ એક ક્ષણ માટે નરોતમને મનમાં આંચકો લાગ્યોં.એ આંચકાથી એનાં હાથ હવામાં જ ...Read More