સંકટ - (ભાગ-૧૨)

(57)
  • 3.6k
  • 6
  • 1.5k

ભાગ_૧૨સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલમહેશ... !!શો રૂમ પરથી ગોપાલને લઈ આવ અહીં પોલીસ સ્ટેશન પર ..જી સર...પણ,સાહેબ ગોપાલનું શું તમારે કામ છે,એ તો નિર્દોષ છે.રુપા જી પોલિસ સ્ટેશનમાં નિર્દોષ લોકોનું જ કામ હોઈ છે....!!!સર ગોપાલ...ગોપાલ સાહેબ તમારા શોરૂમને કેટલા વર્ષ થયાં..સાહેબ ૧૦વર્ષ..!!આ સામે મેડમ બેઠા છે ,તેને તમે ઓળખો છો..?નહીં સાહેબ..!!મહેશ આ ગોપાલ સાહેબને થોડાક મેડમજીની નજીક લઈજા શાયદ આંખના નંબર હશે તેમને...કંઈક જોયેલા છે,પણ યાદ નથી આવતું..!!વાહ ગોપાલ સાહેબ,કોઈ છોકરીને શોરૂમની અંદર પુરી રાખો અને પૈસા આપી આખી રાત શરીરની મજા લ્યો અને તમને તે વ્યક્તિનો ચહેરો યાદ નથી આવતો...નહીં સાહેબ હું આ છોકરીને નથી ઓળખતો મેં આને ક્યારેય જોઈ