છે કોઈ એવી ભાષા??? (3)

(24)
  • 2.3k
  • 10
  • 1.2k

સેજલ અને વિશાલ એકબીજાને I love you કહેતા કહેતા જાણે અદ્રશ્ય આલિંગન આપી રહ્યા. બંને એકબીજાને મળવા તલસી રહયા. .. વિશાલ ને ફરી સાથે રહેવા મનાવી ને સેજલે જાણે કે ગઢ જીતી લીધો હતો..બંને જણાં કોષો દૂર છતા પણ એકબીજા માં સમાયેલા છે.. સેજલ વિશાલ ને કહે છે કે આખા દિવસ મા ફકત એક જ વખત ફોન ઉપર વાત કરવાની.. એણે સંપૂર્ણ ધ્યાન ભણવામાં,લખવામાં એની નોકરી માં જ આપવાનું. વિશાલ આ સાંભળી ને ફક્ત એક જ વાકય બોલી શકે છે.."સેજલ, I love you મારી ગાંડી.." જયારે જયારે વિશાલ સેજલ ને I love you કહેતો ત્યારે સેજલ ખૂબ જ ઈમોશનલ થઈ