Chhe koi aevi bhasha ???? book and story is written by Kinjal Dipesh Pandya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chhe koi aevi bhasha ???? is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
છે કોઈ એવી ભાષા???? - Novels
by Kinjal Dipesh Pandya
in
Gujarati Love Stories
હું કિંજલ પંડ્યા..કુંજદીપ મારા મનમાં ઉદ્દભવતા અને કંઈ કેટલાંય દિવસથી મને સતાવતા.. એવા મારા શબ્દો ને વાર્તા રૂપીવાચા આપુું છું...કંઈ કેટલાંય દિવસો થી આ કથાવસ્તુ મારા મનમાં હતી,જે આખરે આજે લખાઈ રહ્યું છે..વેલેન્ટાઇન ઉપર ઘણી વાર્તાઓ વાંચી આ તેની જ અસર લાાગે છે.. છે કોઈ એવી ભાષા???????? જે બોલ્યા વિના સમજાય જાય... હા જાણું મૌન પણ એક વાણી જ છે.. અને આંખો ની ભાષા...બધું બધું જ જાણું છું.. આજે મને 13 તારીખ નું પેપર મળ્યુ...ફાટી ગયું છે તો ખબર નથી કે કયા વરસ નું છે.પણ એક આર્ટીકલ વાંચ્યો..ચોક્કસ પણે એ love story
હું કિંજલ પંડ્યા..કુંજદીપ મારા મનમાં ઉદ્દભવતા અને કંઈ કેટલાંય દિવસથી મને સતાવતા.. એવા મારા શબ્દો ને વાર્તા રૂપીવાચા આપુું છું...કંઈ કેટલાંય દિવસો થી આ કથાવસ્તુ ...Read Moreમનમાં હતી,જે આખરે આજે લખાઈ રહ્યું છે..વેલેન્ટાઇન ઉપર ઘણી વાર્તાઓ વાંચી આ તેની જ અસર લાાગે છે.. છે કોઈ એવી ભાષા???????? જે બોલ્યા વિના સમજાય જાય... હા જાણું મૌન પણ એક વાણી જ છે.. અને આંખો ની ભાષા...બધું બધું જ જાણું છું.. આજે મને 13 તારીખ નું પેપર મળ્યુ...ફાટી ગયું છે તો ખબર નથી કે કયા વરસ નું છે.પણ એક આર્ટીકલ વાંચ્યો..ચોક્કસ પણે એ love story
કલાકો સુધી બંને વચ્ચે કોઈ જ વાતચીત નથી થતી..ફકત બંને ના હૈયા રડે છે ને આંખો બોલે છે..બંને એકબીજાનો હાથ એકદમ ફીટ પકડી ને પ્રેમ વરસાવતા રહે છે. વિશાલ-સેજલ!!?? સેજલ તરત જ,..હા વિશાલ.!! બોલ ને મારા વાલા.. સેજલ તું ...Read Moreસુધી મારી રાહ જોઈશ!!????કયાં સુધી?? સેજલ - હા જોઈશ હું તારી રાહ... અંત સુધી જોઈશ તારી રાહ... મળશુ આપણે પણ જલદી હા હું જોઈશ એની રાહ.. રાહ તો હું જોઈશ તારી.. પણ,મળશે રાહ મને મારી???? સેજલ વિશાલ ને પોતાની લાગણી ને કવિતા રૂપે પ્રગટ કરે છે.. વિશાલ પણ કંઈ પાછળ પડે એમ નથી..એ પણ ખૂબ સરસ કવિતાઓ અને આર્ટીકલ લખે
સેજલ અને વિશાલ એકબીજાને I love you કહેતા કહેતા જાણે અદ્રશ્ય આલિંગન આપી રહ્યા. બંને એકબીજાને મળવા તલસી રહયા. .. વિશાલ ને ફરી સાથે રહેવા મનાવી ને સેજલે જાણે કે ગઢ જીતી લીધો હતો..બંને જણાં કોષો દૂર છતા પણ ...Read Moreમાં સમાયેલા છે.. સેજલ વિશાલ ને કહે છે કે આખા દિવસ મા ફકત એક જ વખત ફોન ઉપર વાત કરવાની.. એણે સંપૂર્ણ ધ્યાન ભણવામાં,લખવામાં એની નોકરી માં જ આપવાનું. વિશાલ આ સાંભળી ને ફક્ત એક જ વાકય બોલી શકે છે.."સેજલ, I love you મારી ગાંડી.." જયારે જયારે વિશાલ સેજલ ને I love you કહેતો ત્યારે સેજલ ખૂબ જ ઈમોશનલ થઈ
પ્રેમ શું છે? મને નથી ખબર, પણ એટલું જાણું કે .. જે વ્યક્તિ તમારી આંખ બંધ કરતાંની સાથે જ ઝબકી ઉઠે, જે વ્યક્તિને તમે ફક્ત એક વાર જુવો અને દિલમાં હાસકારો અનુભવાય, જે વ્યક્તિના એક એક શબ્દ એ અંતરમાં ...Read Moreવધારે, શ્વાસે શ્વાસે બસ એ વ્યક્તિ જ અનુભવાય, જેનો હાથ પકડતાની સાથે જ થાય કે દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ કેમ ના આવે લડી લઈશું, જે વ્યક્તિ સાથેનું એક આલિંગનએ હજારો દુઃખોને પિગાળી નાખે, જે વ્યક્તિની આંખમાં જોતાની સાથે જ આપણે એની લાગણીથી સ્નાન કરી લઈએ એવું લાગે, જે વ્યક્તિનું હાસ્યએ તમારા દિલને ટાઢક પોહચ
"રાધા રાધા રાધા રાધા ક્રિષ્ન ક્રિષ્ન ક્રિષ્ન રાધા ક્રિષ્ન રાધા ક્રિષ્ન..." સેજલ નો ફોન રણકી ઉઠે છે..આ સેજલ ના ફોન ની રીંગ ટોન છે. હલો...વિશાલ..હલો...વિશાલ..હલો...હલો વિશાલ... બોલ ને મારી ગાંડી... વિશાલ તે તો મારો જીવ જ કાઢી નાખ્યો.. અરે ...Read Moreહું તને જ સાંભળવા માં ખોવાઈ ગયો... બોલ હવે આમ કેમ અચાનક ફોન કર્યો...પપ્પા જોય લે તે તો??? એમ જ કર્યો હવે, તારો અવાજ સાંભળવા નું ખૂબ મન થયું... મારા વાલા હવે કહી દે ને તને પણ મારી યાદ આવે છે.. હા હવે, એતો આવવાની જ ને.પણ શું કરું યાર . .. વિશાલ હું તને જલદી મળવા આવીશ.. ના ના