ગ્રીન સિગ્નલ - 1

(79)
  • 3.5k
  • 9
  • 1.5k

ગ્રીન સિગ્નલ...હજુ પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે .ધોધમાર વરસાદ પછી બધી જગ્યા એ પાણી ભરાઈ ગયું છે .જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયું છે . નેહા એ પોતાનું સ્કૂટર સિગ્નલ પાસે ઉભું રાખ્યું . સિગ્નલ માં રેડ લાઈટ હતી એટલે વાહનો થોભી ગયા હતા .નેહા એ રેઇનકોટ પેહર્યો છે છતાં પણ તેના કપડાં ભીના થઇ ગયા હતા. સિગ્નલ ને જોઈ ને નેહા વિચારવા માંડી કે કાશ આ જીવન પણ સિગ્નલ ની જેમ જ હોત . રેડ તો જિંદગી ઉભી રહી જાય અને ગ્રીન તો જિંદગી ચાલવા માંડે અને એમાંય વળી કોઈક નો સાથ હોઈ તો શું વાત.