સંધ્યા સૂરજ - પ્રકરણ - 21

(155)
  • 4.4k
  • 3
  • 2.3k

એ સાંજે મને મોડે સુધી ઊંઘ ન આવી. હું સતત વિચારતી રહી કે મારે બીચ પાર્ટીમાં જવું જોઈએ કે નહિ..? ત્યાં મને કાઈ હાથ લાગશે કેમ..? વર્ષ આખું વીતી ગયું હતું અને હજુ મને કાઈ હાથ લાગ્યું ન હતું. બીજી તરફ હજુ આરાધના અને બીજા મિત્રો ગુમ થયાને ખાસ દિવસો વીત્યા ન હતા અને આ છોકરીઓ કઈ રીતે હિમ્મત કરી શકતી હશે બીચ પર વિકેન્ડ મનાવવા જવાની? મને એમ પણ થઇ રહ્યું હતું કે કેટલાક અંશે છોકરીઓ પોતાની બદતર હાલત માટે પોતે જ જવાબદાર છે. સાવચેતી શું કહેવાય? એ ચીજ જાણે દરેક માટે અજાણ્યી હોય તેમ