રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 9

(366.4k)
  • 7.8k
  • 31
  • 4.2k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 9 શિવગઢ માં કબીર પોતે તો પોતાની નવી નોવેલ લખવા માટે આવ્યો હતો પણ અહીં આવ્યાં પછી પોતાની સાથે બની રહેલ એકપછી એક ઘટનાઓએ કબીરને નોવેલ મૂકીને એ ઘટનાઓ વિશેનું રહસ્ય શું હતું એ વિશે જાણવા મજબુર કરી મુક્યો હતો.હજુ પણ કબીર થોડી અશક્તિ