છે કોઈ એવી ભાષા???(4)

(19)
  • 3k
  • 7
  • 1.3k

પ્રેમ શું છે? મને નથી ખબર, પણ એટલું જાણું કે .. જે વ્યક્તિ તમારી આંખ બંધ કરતાંની સાથે જ ઝબકી ઉઠે, જે વ્યક્તિને તમે ફક્ત એક વાર જુવો અને દિલમાં હાસકારો અનુભવાય, જે વ્યક્તિના એક એક શબ્દ એ અંતરમાં ધબકાર વધારે, શ્વાસે શ્વાસે બસ એ વ્યક્તિ જ અનુભવાય, જેનો હાથ પકડતાની સાથે જ થાય કે દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ કેમ ના આવે લડી લઈશું, જે વ્યક્તિ સાથેનું એક આલિંગનએ હજારો દુઃખોને પિગાળી નાખે, જે વ્યક્તિની આંખમાં જોતાની સાથે જ આપણે એની લાગણીથી સ્નાન કરી લઈએ એવું લાગે, જે વ્યક્તિનું હાસ્યએ તમારા દિલને ટાઢક પોહચ