સફરમાં મળેલ હમસફર ભાગ-21

(156.1k)
  • 5.9k
  • 12
  • 2.4k

સફરમાં મળેલ હમસફર ભાગ-21મેર મેહુલ“શું જુએ છે પાગલ?”સેજુએ રુદ્રના ચહેરા પર બદલાતાં હાવભાવ વાંચીને પૂછ્યું.“તે જ કહ્યું હતું કે એકવાર મને નોટિસ કર અને હવે પૂછે છે કે હું શું જોઉં છું?”“એ…...મેં તને મારું વર્તન નોટિસ કરવાનું કહ્યું હતું,ફિગર નહિ”ખભેથી ટી-શર્ટ વ્યવસ્થિત કરતાં સેજુએ કહ્યું, “તું જે વિચારે છે એ ટાઇપની હું છોકરી નથી હો”“હાહાહા,હું તારા વિશે એવું કંઈ જ નથી વિચારતો”રુદ્ર સેજુ પાસે આવીને બેસી ગયો, “મેં તને એટલે જ કહ્યું હતું કે પહેલાં એકબીજાને સરખી રીતે જાણી લેવાય પછી બીજું વિચારાય”“હા તો એટલે જ તને અહીં બોલાવ્યો છે,તને શું લાગે તારી સાથે ચૂંમાં-છાટી કરવા મેં ભાઈના મોબાઇલમાંથી ચોરીચુપે તારો