પ્રણય ચતુષ્કોણ - 4

(46)
  • 2.9k
  • 4
  • 1.6k

કરણ , માહી અને પિયાને રાજ ગેંગ ઘેરી વળે છે અને પહેલા સારા માહીને કહે છે, આજે તું બચી ગઈ પણ ડાન્સ તો તારે કરવો જ પડશે. Just wait and watch. મિલન કારણને કહે છે કેમ અલ્યા ?? આજે એક છોકરીના સાથથી તને અમારો સામનો કરવાની હિંમત આવી ? એને શુ કહેવાય ખબર છે ? બાયલો....હા..હા...હા... અને આખી ગેંગ જોર જોર થી હસે છે.... અને રાજ પિયાને કહે છે તો મિસ. પિયા પરીખ, માન ગયે તુમકો..પહેલી વાર કોઈએ મને છેતર્યો છે..ભુલિશ નહીં હું....I think તું ગુજરાતથી આવી છો તો તને ત્યાં પાછી ન મોકલું તો મારું નામ પણ રાજ નહીં...એમ