Love quadrilateral book and story is written by Ekta Chirag Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love quadrilateral is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રણય ચતુષ્કોણ - Novels
by Ekta Chirag Shah
in
Gujarati Fiction Stories
જૂન મહિનાનો એન્ડ, સવારના 8 વાગ્યે વાદળ છાયું વાતાવરણ, મુંબઈની કડવીબાઈ કોલેજમાં વિદ્યાર્થીઓની અવર-જવર આજે વધારે હતી કેમકે સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ બધી સ્ટ્રીમનું રિઝલ્ટ આવી જતા આજથી ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ થતી હતી. બધા નવા વિદ્યાર્થીઓને ફર્સ્ટ ટાઈમ કોલેજ જવા માટે એક અલગ જ ઉત્સુકતા હોય છે જે 6 મહિના જેટલા ટાઈમમાં ઓસરી જતી હોય છે અને પછી બંક ચાલુ થાય છે. પરંતુ આ તો કડવી બાઈ કોલેજ, અહીં બધા સ્ટુડન્ટ્સને 80 હાજરી અનિવાર્ય છે, નહીં તો એ સ્ટુડન્ટ એક્ઝામ માંથી ડિટેઇન થઈ જાય છે.કોલેજના કેેમ્પસમાં અલગ અલગ જગ્યાએ છોકરા-છોકરીઓના ટોળા ઉભા છે અને ગેેટ માંથી
જૂન મહિનાનો એન્ડ, સવારના 8 વાગ્યે વાદળ છાયું વાતાવરણ, મુંબઈની કડવીબાઈ કોલેજમાં વિદ્યાર્થીઓની અવર-જવર આજે વધારે હતી કેમકે સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ બધી સ્ટ્રીમનું રિઝલ્ટ આવી જતા આજથી ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ થતી હતી. બધા નવા ...Read Moreફર્સ્ટ ટાઈમ કોલેજ જવા માટે એક અલગ જ ઉત્સુકતા હોય છે જે 6 મહિના જેટલા ટાઈમમાં ઓસરી જતી હોય છે અને પછી બંક ચાલુ થાય છે. પરંતુ આ તો કડવી બાઈ કોલેજ, અહીં બધા સ્ટુડન્ટ્સને 80 હાજરી અનિવાર્ય છે, નહીં તો એ સ્ટુડન્ટ એક્ઝામ માંથી ડિટેઇન થઈ જાય છે.કોલેજના કેેમ્પસમાં અલગ અલગ જગ્યાએ છોકરા-છોકરીઓના ટોળા ઉભા છે અને ગેેટ માંથી
સવારના 6 વાગ્યા છે. દહીંસરમાં સ્ટેશન નજીકની ચાલમાં અવર - જવર શરૂ થઈ ગઇ છે. લોકલ ટ્રેનનો અવાજ પિયાની ઊંઘ ઉડાડે છે. પિયા માટે આ શહેર, આ લાઈફ-સ્ટાઇલ બધું નવું છે. પિયા ઝડપથી ફ્રેશ થવા જાય છે પણ આ ...Read Moreમુંબઈની ચાલ ત્યાંતો સવારે નાહવા-ધોવા પણ લાઈનમાં ઉભું રહેવું પડે. પિયાએ લાઈન જોતા જ એક નિસાસો નાખ્યો અને વિચાર્યું કે આવતી કાલથી 5.30 વાગ્યે ઉઠવું પડશે. ફ્રેશ થયા પછી પિયા ફટાફટ શ્રી- નાથજીની મૂર્તિના દર્શન કરે છે અને સ્ટેશન તરફ જવા નીકળે છે.હજી તો એ રોડક્રોસ કરેત્યાંં જધોધમાર વરસાદ ચાલુ થયો. પિયા હજી કંઈ વિચારે એ પહેલાં તો એ પલળી
પિયા માહીને બચાવવા માટે એક પ્લાન કરે છે અને અચાનક જમીન પર પડવાનું નાટક કરે છે , ' oh ! How dare you to push me? કોલેજમાં કોઈ નવી છોકરી સાથે આમ બીહેવ કરાય? તું મને ઓળખતો નથી, હું ...Read Moreઆ વાતનો બદલો લઈશ' આમ કહી બાજુમાં ઉભેલા છોકરાને તતડાવી નાખે છે , અને મેદાનમાં જમા થયેલી બધી ભીડનું ધ્યાન એ તરફ આકર્ષિત થાય છે. આ વચ્ચે પિયા માહી ને તકનો લાભ ઉઠાવવા ઈશારો કરે છે. માહી એ સમજી જાય છે અને ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. આમ પિયા પોતાનું મિશન પાર પાડવામાં સફળ રહે છે. એ પોતાના કપડાં વ્યવસ્થિત
કરણ , માહી અને પિયાને રાજ ગેંગ ઘેરી વળે છે અને પહેલા સારા માહીને કહે છે, આજે તું બચી ગઈ પણ ડાન્સ તો તારે કરવો જ પડશે. Just wait and watch. મિલન કારણને કહે છે કેમ અલ્યા ?? આજે ...Read Moreછોકરીના સાથથી તને અમારો સામનો કરવાની હિંમત આવી ? એને શુ કહેવાય ખબર છે ? બાયલો....હા..હા...હા... અને આખી ગેંગ જોર જોર થી હસે છે.... અને રાજ પિયાને કહે છે તો મિસ. પિયા પરીખ, માન ગયે તુમકો..પહેલી વાર કોઈએ મને છેતર્યો છે..ભુલિશ નહીં હું....I think તું ગુજરાતથી આવી છો તો તને ત્યાં પાછી ન મોકલું તો મારું નામ પણ રાજ નહીં...એમ
આજે પણ સવારમાં વાદળ છાયું વાતાવરણ છે. આજે પિયા અડધી કલાક વહેલી ઉઠી તૈયાર થઈ જાય છે. ચા - નાસ્તો કરે છે અને સ્ટેશન જવા નીકળે છે. અહીં રાજ પણ તૈયાર થાય છે અને પોતાની કારમાં બેસીને કોલેજ જવા ...Read Moreછે. પિયા પારલેના સ્ટેશનમાં ઉતરી અને ચાલીને જ કોલેજ જાય છે, અને રાજ પણ કોલેજ પાસે પહોંચવા જ આવે છે. એ દૂરથી જ પિયાને આવતા જુએ છે અને ગાડી રોકી દે છે. વિચારે છે કે પિયાને હેરાન કરવાનો આનાથી સારો મોકો નહીં મળે અને ફરી કાર સ્ટાર્ટ કરે છે. પિયા રોડ ક્રોસ કરી અને ચાલવા લગે છે અને પાછળ રાજની