સફરમાં મળેલ હમસફર ભાગ-22

(193)
  • 3.8k
  • 9
  • 1.9k

સફરમાં મળેલ હમસફર ભાગ-22મેર મેહુલ કચોટીયા ગામથી ઉત્તર-પશ્ચિમ બાજુએ પડતાં ખૂણા તરફ ચાર કિલોમીટર વેકળામાં ચાલતાં માણકી વાવ છે.ખતેરોની વચ્ચે બસો વાર જેટલી જગ્યામાં વાળ કરેલી અને તેની વચ્ચે મોટા અને ગાઢ લિમડાના ઝાડની નીચે એક ઓટલો છે.એ ઓટલા પાસે વાવના પગથિયાં શરૂ થાય છે.કહેવાય છે આ વાવ પહેલાં ત્રણસો ફૂટ ઊંડો કૂવો હતી.સમય જતાં કૂવો બુરાતો ગયો અને હવે માત્ર સિત્તેર ફૂટ ઊંડી વાવ રહી છે. રાતના દસ વાગ્યા હતા.આ વાવના કાંઠે ઓટલા પર અત્યારે ચાર લોકો બેઠાં હતાં.જીણોનું શરીર ડોલતું હતું.તેની બાજુમાં તળશીભાઈ અને ગામના ગોર જીણા પર મીટ માંડી બેઠાં