ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૦)

  • 2.6k
  • 1
  • 1.1k

નયનનયનથી મિલાવી નયન,ઉતરી ગયા તમે દિલમાં, પસંદ આવ્યો મુજને,એ અંદાજ તમારો.. ખેલ ખેલી ગયા અંતે,આ દિલને સમજી પારકું, પણ આ આખીએ રમતનો,અંદાજ મને ગમ્યો.. બાકી શું છે હવે આ જીવનમાં,બધું જ લૂંટાઈ ગયું તારા ખેલમાં, નયનથી મિલાવી નયન,ઉતરી ગયા તમે દિલમાં, પસંદ આવ્યો મુજને,એ અંદાજ તમારો.. લાગણીના રસ્તે ખાધી છે મેં ઠોકર,છતાં નથી થયો ઓછો પ્રેમ અમારો, ભૂલી જાઓ ભૂતકાળ ને આગળ વધો જીવનમાં,મળશે કંઈક સારું જરૂર આ જીવનમાં,પ્રેમની છાપ અંતરથી આવે છે હોઠો પર એક વાત,મારા હૈયે છે તારા પ્રેમની એક છાપ.. શબ્દોમાં છલકાય છે લાગણીની ભીનાશ,અક્ષરોમાં કોતરાય છે વ્હાલની એક છાપ.. આશાઓમાં જીવે છે તને મળવાની આશ,મારા હૈયે વાગી