મમતાના લગ્ન

(31)
  • 1.8k
  • 3
  • 760

મમતાના લગ્નનાનકડું એવું ગામ ,આખા ગામ વચ્ચે એક જ કુવો ,મમતા દરરોજ ત્યાં પાણી ભરવા આવતી.આખા ગામની વાતો કુવે પાણીનું બેડું ભરવાનો વારોનો આવે ત્યાં સુધી થતી.મમતાની વાત કરુ તો તે નાનજીભાઈની એકની એક દિકરી હતી,નાનજીભાઈ કહેતા બેટા તું ઘર છોડીને જાશ ત્યારે મારો જીવ પણ સાથે સાથે જાશે..મમતા હસતી હસતી કહેતી બાપુજી એવું થોડું છે લગ્ન કરવા જ પડે હું તો કહી જવાની નથી..!!બાપુજી દિકરી સામે જોઈને હસવા લાગતા.અને કહેતા તું મારી દિકરી નથી દિકરો છે બેટા..!!બંને આંખો દિવસ ખુબ હસી મજાક કરતા મમતા પણ બાપજીનો એટલો જ ખ્યાલ રાખતી.ખાવામા ગરમ ગરમ રોટલી હમેશા તે બાપુજીને ખવડાવતી,બસ બસ ..!!બેટા હવે