સફરમાં મળેલ હમસફર ભાગ-23

(134)
  • 3k
  • 2
  • 1.7k

સફરમાં મળેલ હમસફર ભાગ-23મેર મેહુલ જ્યારે જે.ડી.રુદ્રને લઈને આવ્યો હતો ત્યારે જે.ડી.ની ત્રણેય બહેન અને સેજુ બારણે ઉભા હતા.રુદ્રને જોઈને સેજુએ આશ્ચર્ય સાથે કહ્યું, “આ અહીં ક્યાંથી?”જે.ડી.ની મોટી બહેને કહ્યું, “ભાઈનો ફ્રેન્ડ છે,અમદાવાદથી જ આવ્યો છે. ભાઈને તેને લેવા ગયો હતો”જે.ડી.ની નાની બહેન રીંકલે કોમેન્ટ મારી, “કેવો હેન્ડસમ છોકરો છે.જો આ મળી જાય તો પેલાંને છોડીને આના જોડે ભાગી જવ”“હું આની જોડે જ બસમાં હતી.એકદમ બોર છોકરો છે,પુરા રસ્તામાં ચૂપચાપ બુક વાંચતો રહ્યો.મને નોટિસ પણ ના કરી.”સેજુએ મોં મચકોડયું.“હેન્ડસમ છોકરા એવા જ હોય,કોઈને જલ્દી ભાવ ના આપે.તેની પાછળ સમય આપવો પડે”બીજા નંબર બહેન જ્યોતિએ સલાહ આપતાં કહ્યું.“તારી કરતૂત આખા