પડછાયો..

(24)
  • 5.7k
  • 736

* પડછાયો *  વાર્તા... સુમનભાઈ એ લતા ના રૂમનું બારણુ ખખડાવ્યુ લતા જો રાતના આઠ વાગ્યા છે દરવાજો ખોલ અને બહાર આવ હવે જે થવાનું હતું તે થયુ ચાલ જોડે હળવો નાસ્તો કરી લઈએ ખાખરા ને દુધ બીજુ તો ઘરમાં કંઈ જ નથી અને હવે ગરમ ગરમ જમાડનારી અન્નપૂર્ણા જેવી વહુ દીકરી નથી. તારી ખોટી જીદના કારણે, સુમનભાઈ બોલતા રહ્યા પણ ના દરવાજો ખુલ્યો કે ના કોઈ જવાબ આવ્યો. સુમનભાઈ થાકીને હિંચકે બેઠા અને વિચારે ચઠ્યા કે ખરેખર લતા ખોટી છે પણ હું એને સમજાવી ના શક્યો લતા એ એની જીદ અને સ્વભાવ ના બદલ્યો એનુ પરિણામ કે આજે ઘર ઉજ્જડ અને