સફરમાં મળેલ હમસફર ભાગ-24

(130)
  • 2.6k
  • 11
  • 1.4k

સફરમાં મળેલ હમસફર ભાગ-24મેર મેહુલ વૈશાખ વદની તેરસનું અંધારું ભયંકર આંખો કાઢીને સામે ઉભું હતું.આ અંધારામાં રાતના બાર વાગ્યે ચાર કદાવર ઓળા હવેલી સામેથી પસાર થઈ એ વાવ તરફના રસ્તે આગળ વધતા હતા.તેમાંથી એક ભીખો,એક રઘલો અને એક વજો હતો.વજો જે ગઈ રાતે જ તળશીભાઈ સાથે વિધિમાં શામેલ હતો એ આ બધાને વાવ તરફ લઈ જતો હતો.આ ત્રણ લોકોએ સામાન્ય પોશાક પહેર્યા હતા અને ખંભે પાવડો-કોદાળી હતી.આ ત્રણ વ્યક્તિ કચોટીયા ગામના જ હતા,જ્યારે કાળી લૂંગી અને કાળું લાબું કમિઝ પહેરલ એક પચાસ વર્ષથી ઉપરનો વ્યક્તિ તાંત્રિક હતો.તેના ગળામાં કાળી મોટી મણકાવાળી માળાઓ અને હાથમાં એક ખોપરી હતી.“તમારો કાળો જાદુ