ગીતા ના એક ફાટેલાં પાના નો મહિમા

(27)
  • 3.7k
  • 10
  • 1.1k

આમ તો ભગવદ્દ ગીતા વિશ્વ માં મહાન ગ્રંથ તો છે જ પણ જ્યારે તેના મહિમા ની વાત કરી તો તેના માટે શબ્દ નથી મળતા કેહવા માટે.. કારણ કે તેના એક એક સ્લોક મનુષ્ય માટે પ્રેરણા અને ઉર્જા સમાન છે..... પણ જોવા જેવો વાત એ છે કે તેના ફાટેલાં પાના નો મહત્વ અને મહિમા પણ બવ જ મોટી છે..... આ વાર્તા થી મેં લોકો ને ભગવદ્દ ગીતા ના એક પાના નું મહત્વ કેટલું મોટું છે એ સમજાવા નો પ્રયત્ન કર્યો છે..... વાત છે એક વિદ્યાર્થી ની જેનું નામ ચિરાગ છે ..... ભણવામાં હોંશિયાર.... મહેનતુ.... અને સરળ સ્વાભાવ નો.. 10માં ધોરણ માં અભ્યાસ