લાગણીની સુવાસ - 19

(42.9k)
  • 5.4k
  • 7
  • 2.5k

         ભાગ 18 ના બદલે ભૂલથી 17 મો ભાગ બે વાર લખાયેલ મથાળામાં ભૂલથવાથી આ ભાગ 19મો છે. તે વાંચક મિત્રો નોંધ લેશો.. આભાર..             સાંજનો સમય હતો ને નમતાં સૂરજએ સોનેરી તડકો પાથર્યો હતો . પંખીઓ પોતાના માળાની આજુ બાજુ ગેલ કરતા હતાં. અને અનેક પક્ષીઓનો કલરવ એ કાવ કાવ કરતો વાતાવરણમાં મધુરપ રેલાવતો હતો. ક્યાંક તેતર ને ક્યાંક મોર બોલતા હતાં. પેલા કોગલા કૂદા કૂદ કરતા હતાં.. આમે ચોમાંસાની સાંજ પણ મીઠી ભીનાશ વાળી માટીની સુંગંધ ફેલાવતી હોય છે.. એવાંમાં ખેતરનાં શેઢે શેઢે રામ લક્ષ્મણ જેવા બે ભાઈ ધીમે ધીમે વાતો