સફરમાં મળેલ હમસફર - ભાગ-25

(144)
  • 3.1k
  • 7
  • 1.5k

સફરમાં મળેલ હમસફરભાગ-25“કોણ છે આ લોકો અને અત્યારે ક્યાં જાય છે?”રુદ્રએ પૂછ્યું.“અહીંયા રાત્રે ખેતરોની લાઈટ આવે એટલે પાકને પાણી આપવા રાત્રે જાગવું પડે”સેજુએ રુદ્રને સમજાવતા કહ્યું, “પણ આ લોકો ચૂપી રીતે કેમ જાય છે?“મને કંઈક ગરબડ લાગે છે”“એ જે હોય આપણે શું કામ છે?”સેજુએ કહ્યું અને ફરી ગઈ.“તમારી બાઇક કેવી રીતે સ્લીપ મારી ગઈ?”વાત બદલતાં રુદ્રએ પૂછ્યું.“અમે લોકો ખરીદી માટે સિહોર જતા હતા.બાઇક વિસ-ત્રીસની સ્પીડે જ ચાલતી હતી.અચાનક સંદીપભાઈને શું થયું ખબર નહિ.તેણે બેલેન્સ ગુમાવ્યું અને હેન્ડલ સાઈડમાં વળી ગયું.હું જમ્પ કરી ગઈ એટલે મને ના લાગ્યું પણ ડરને કારણે બેહોશ થઈ ગઈ હતી”“સંદીપ સાથે મેં વાત કરી.તેણે કહ્યું એ