મહેક - ભાગ-૧૫

(57)
  • 3k
  • 5
  • 1.3k

મહેક ભાગ:-૧૫મહેક અને મનોજ દેખાતા બંધ થાયા એટલે કારમાં બેસતા પ્રભાતે કાજલ સામે જોતા પુછ્યું. "તે દિવ્યા વિશે જાણવામા મહેકની મદદ કરી છે તો મને કહે આ બલા છે કોણ.? એ શું કરે છે.? શું કરવાની છે.?""દિવ્યા શું કરે છે, શું કરવાની છે, એ મને ખબર નથી. એ વિશે તો તમારા સર જ કહી શકે. મહેકને મે જેટલી માહિતી હેક કરીને મેળવી આપી હતી એના પરથી એ દિવ્યાનું કેરેક્ટર સમજી ગઇ છે...મને એક વાત સમજાય છે. દિવ્યાને ડ્રગ્સની આડમાં પકડવા પાછળ કોઈ મોટું કારણ તો છે જ..! નહિતર આના પર પહેલેથી શંકા હતી તો અત્યાર સુધી તમારા સરે રાહ કેમ