સંકટ (ભાગ-૧૬)

(49)
  • 3.2k
  • 7
  • 1.7k

ભાગ_૧૬સંકટ લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલફટાક કરતો અવાજ આવીયો એ કોઈ બીજાનો નહીં પણ રુપાની જ એકટીવા હતી,રૂક રૂક ચાલે હરામ જાદે દેખતા નહીં હૈ ક્યાં અંધા હૈ ક્યાં!!!ત્યાં જ કોઈનો ફોન આવીયો.હા, ઇન્સ્પેક્ટર સાહેબ  તારી એકટીવા મેં જોઈ રાજ પાન સામે પાર્કીંગ કરીદેત્યાંથી ચાલીને ગોપાલની દુકાનમાં તું જા હું આવું છું.ઓકે ઇન્સ્પેક્ટર સાહેબ..થોડીવાર રહી ઇન્સ્પેક્ટર સાહેબે ગોપાલની દુકાનમાં પ્રવેશ કર્યો....દુકાનમાં ચારે બાજુ અંધકાર હતો.થોડીવાર રહી એક લાલ લાઈટ શરૂ થઈ.કોઈ મોટે મોટેથી હસી રહીયું હતુંએ કોઈ બીજું નહીં પણ રુપા જ હતી...સાહેબજી એ અપુન કા અડા હૈ..!!!યહાં આને વાલે લોગ હર કોઈ મેરા દીવાના હો જાતે હૈ.રુપા ઇન્સપેક્ટર સાહેબની એકદમ નજીક આવીને સામ સામે બેઠી..ઇન્સ્પેક્ટર સાહેબે આંખો