સંબંધો ની આરપાર - પ્રયાગ - 1

(104)
  • 13.8k
  • 12
  • 7.7k

પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8  વાગ્યા છે જો બેટા..! સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે  ધીરે સોનેરી કિરણો રેલાઇ રહ્યો હતો..! આલીશાન "પ્રયાગ " બંગલો ની મોટી લોન મા લીલા છમમ અનેક દેશી અને વ