Sambandho ni aarpaar by PANKAJ | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels સંબંધો ની આરપાર - Novels Novels સંબંધો ની આરપાર - Novels by PANKAJ in Gujarati Love Stories (3.4k) 100.1k 147.2k 218 પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8 વાગ્યા છે જો બેટા..!સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે ધીરે સોનેરી કિરણો રેલાઇ રહ્યો હતો..! આલીશાન "પ્રયાગ " બંગલો ની મોટી લોન મા લીલા છમમ અનેક ...Read Moreઅને વિદેશી પ્લાન્ટસ અને લોન પર ઝાકળ ની બૂંદો જામેલી હતી...સૂરજ ના કિરણો ના લીધે બધા જ પ્લાન્ટસ અને લોન આજે ખૂબ ચમકતા હતા. મોગરા, ગુલાબ,મધુમાલતી ની ખૂશ્બુ બંગલા ના દરેકે દરેક રુમમાં પહોંચે અને ધર નુ વાતાવરણ મઘમઘતુ રહે તેની વિશેષ કાળજી લેવા માં આવતી હતી. ખૂબ જ મોટી અને વિશાળ લોનમાં ગઝેબો એટલો શાનદાર બનાવયો હતો કે ધર Read Full Story Download on Mobile Full Novel સંબંધો ની આરપાર - પ્રયાગ - 1 (91) 5.5k 8.9k પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8 વાગ્યા છે જો બેટા..!સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે ધીરે સોનેરી કિરણો રેલાઇ રહ્યો હતો..! આલીશાન "પ્રયાગ " બંગલો ની મોટી લોન મા લીલા છમમ અનેક ...Read Moreઅને વ Listen Read સંબંધો ની આરપાર.- પેજ - 2 (71) 3.3k 4k આખી દુનિયા ના ઇન્ડસ્ટ્રીયલીસટ અંજલિ ને તેના કામ અને નિષ્ઠા માટે હંમેશા માનભેર જોતા,મહેનત કરવામાં અંજુ એ કયારેય પાછુ વાળી ને જોયું નહોતુ. સામાન્ય પરિવાર મા ઉછરેલી અંજુ ને પિતા શ્રી તરફથી જીવન ઘડતર શ્રેષ્ઠ મળ્યુ હતુ. નૈતિકતા,પ્રમાણિકતા,મહેનત,ઈમાનદારી, આ ...Read Moreવારસા માં હતુ અંજુ ના...આમ તો અંજુ ખૂબ. હોશીયાર અને તેજસ્વી સ્ટુડન્ટ હતી, સી.એ. કર્યા પછી અંજુ એ એમ.બી.એ. પણ એક પ્રાઇવેટ કંપની માં જોબ કરતા કરતા સાથેજ પુરુ કર્યુ હતુ. અંજુ એ તેની જેબ સરુ કરી ત્યારે માત્ર 20 જ વષઁ ની હતી. જીવન માં પહેલી વાર ઇન્ટરવ્યુ આપવા ગઇ ત્યારે અંજુ....તેના પપ્પા ને પણ સાથે જ લઇને ગઇ Listen Read સંબંધો ની આરપાર. પેજ - 3 (53) 2.9k 3.5k સવાર સવારમાં કથા પાઠ પતાવીને તથા બ્રાહ્મણો ને ભોજન કરાવ્યા બાદ અંજુ બોલી..પ્રયાગ...બેટા તૈયાર થઈ જાવ ફટાફટ, આજે તારો ઓફિસ માં પહેલો દિવસ છે .અરે...મમ્મી શુ વાત કરેછે ? ખરેખર શુ મારે ઓફિસ આજ થી જોઇન કરવી પડશે ?અંજુ...મલકાતી ...Read Moreબોલી...દિકરા એવુ તો કંઇ નથી..આતો આજે તારી વર્ષગાંઠ છે અને તુ પણ હવે થોડોક મેચ્યોર્ડ તો કહેવાય જ...અને આમ પણ અત્યાર સુધી તારી દરેક વષઁગાંઠ પર આપણે કંપની ના ઓનેષ્ટ એમ્પ્લોઇઝ ને બોનસ વીથ ઈન્ક્રીમેન્ટ...જયારે પૂરા ઓફિસ સ્ટાફ ને તથા કંપનીના દરેક કમઁચારી ને એક સેલેરી બોનસ આપીએજ છીએ ,એટલે તે કામ હવેથી તુ કરે એવી મારી ઇચ્છા છે.ઓકે મમ્મી Listen Read સંબંધો ની આરપાર..- પેજ - 4 (59) 2.6k 3k અંજુ...પ્રયાગ ના જન્મ થી લઈને એના ઉછેર માં આપેલા એના ભોગ નુ...વિશાલ ના ...જરૂર કરતા ઓછા સહકાર નુ....પ્રયાગ ના જન્મ થી લઈને સ્કૂલ મા મુક્યો....અને મોટો થયો ત્યાં સુધી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ઓ એ નિઃસ્વાથઁ ભાવે અથવાતો આર્થિક ...Read Moreની આશા એ, પરંતુ આજે દરેક ના મળેલા સહકાર ની યાદો માં ખોવાયેલી હતી.પ્રયાગ ના જન્મ થી અને જન્મ પહેલાં થી....અંજુ ના એક માત્ર સાથી અનુરાગ ...કે જેના વગર અંજુ ના જીવનમાં કશુંજ શક્ય નહોતું બની શકે તેમ .... અને ખાસ કરીને અંજુુ ની પ્રેગનન્સી થી લઇને પ્રયાગ ના જન્મ સુુુુધી...તથા પ્રયાગ ના ઉછેર મા પણ ડગલે ને પગલે અંજુ Listen Read સંબંધો ની આરપાર...પેજ - 5 (49) 2.2k 2.8k મી.મહેતા ની વિનંતી ને માન આપીને પ્રયાગ, પ્રસંગ ને અનુરૂપ ઉદ્દબોધન કરવા ડાયસ પર રાખેલા પોડીયમ પાસે ગયો અને માઈક હાથ માં લીધું.પ્રયાગ ગ્રુપ ઓફ કંપનીઝ ના ચેરપર્સન માનનીય અંજલિજી, કંપનીના જી.એમ. શ્રી મહેતા સાહેબ, કંપનીના ઉચ્ચ અધિકારીશ્રી ઓ, ...Read Moreપ્રયાગ ગ્રુપ ના ઉપસ્થિત સર્વે કર્તવ્યનિષ્ઠ કર્મચારી ઓ, તથા પ્યુન શ્રી કેશવકાકા ...ખરેખર આજનો દિવસ મારા માટે જીવનભર નું મીઠું સંભારણું બની રહેશે. મારા મમ્મી શ્રી તથા આપણી કંપનીના સર્વે સર્વા.... શ્રી અંજલિજી અથાગ મહેનત તથા આપ સૌ કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ ની દિવસ અને રાત ની મહેનત ના લીધે આજે દેશ વિદેશમાં આજે પ્રયાગ ગ્રુપ સફળતા ના શીખર પર પહોંચી શકી Listen Read સંબંધો ની આરપાર....પેજ - 6 (52) 2k 2.1k પ્રયાગ દરેક નાની નાની વાતો ની અજાણતા જ નોંધ લઈ રહ્યો હતો.કંઈ નહીં મમ્મી....આજે હુ તેમના આશીર્વાદ લેવા જવાનું વિચારતો હતો.પ્રયાગ ફરીથી બોલ્યો.એમના આશીર્વાદ વિના તો કશુંજ સંભવ જ નહોતું...ને બેટા..મારા અને આપણા માટે.પ્રયાગ ને અંજુ ની વાત નો ...Read Moreના સમજાયો, એટલે બોલ્યો કે જી મમ્મી...મારી ઈચ્છા છે કે આજે તેમને મળવું.એટલા માં જ ઈન્ટરકોમ નો બેલ વાગ્યો, એટલે અંજલિ એ ફોન નુ રિસીવર હાથ માં લીધુ અને બોલી...યસ..!!સામે છેડે થી રીસેપ્શનીષ્ટ નો ઉતાવળમાં હોય તેવો અવાજ સંભળાયો...મેડમ..., ગેટ પર થી સિકયુરીટી નો ફોન હતો કે અનુરાગ ગ્રુપ ના ચેરમેન અનુરાગસર આવ્યા છે , અને ઓફીસ તરફ તેમની કાર Listen Read સંબંધો ની આરપાર.....પેજ - 7 (55) 1.8k 2k મહારાજ દરવાજો ખોલી ને કેબીનમાં પ્રવેશ્યા, સાથે તેમનો હેલ્પર પણ હતો ,જે જમવાનું લઈને આવ્યા હતાં.અંજુ એ પોતાની કેબીનમાં જ અલગ થી જમવા માટે નો એરીયા બનાવેલો હતો. જ્યાં ચાર જણા જમવા બેસી શકે તેવુ ડાઇનીંગ ટેબલ અને ચેર, ...Read Moreટેબલ પર સફેદ દૂધ જેવા ઈટાલિયન માર્બલ નુ ટોપ હતુ અને સેમ લેધર થી સજજ મેચીંગ ની ચેર ગોઠવેલી હતી.આજે પ્રયાગ ની વર્ષગાંઠ હતી, એટલે જમવામાં આજે મહારાજે દૂધપાક, પૂરી, સાથે સલાડ, પાપડ, ટીંડોડા નું શાક, અને કઠોડ માં દેશી ચણા ...મરચા તથા આચાર બનાવ્યા હતાં.ત્રણેય જણા આજે પહેલીવાર સાથે એક જ ટેબલ પર બેસી ને જમી રહ્યા હતા.પ્રયાગે અંજુ Listen Read સંબંધો ની આરપાર..... પેજ - 8 (54) 2k 3k થેંક્યુ મમ્મી પરંતુ અમારો પ્રોગ્રામ ફીક્ષ જ છે, બધાજ ફ્રેન્ડસ જોઈન કરી રહ્યા છે. મારે સાંજે 7.30 વાગે પહોંચી જવાનું છે. અને બધા ફ્રેન્ડસ પણ 7.45 થી 8.00 વાગ્યા સુધી માં આવી જવાનાં છે. કદાચ રાત્રે થોડા લેટ થઈ ...Read Moreતો ચિંતા ના કરશો.પ્રયાગે વાત વાત માં લેટ થવાય એવુ જ છે તે અંજલિ ને જણાવી દીધું.ભલે બેટા..કહીને અંજલિ ઘરે પહોંચ્યા પછી નું જે કામ બાકી છે તેના અંગે વિચારવા લાગી.થોડીવારમાં જ ગાડી પ્રયાગ બંગલો ના ગેટ પર પહોંચી ગઈ, સિકયુરીટી વાળા ભાઈએ દુર થી જ ગાડી ને જોઈ લીધી હતી ,એટલે પોતે ગેટ ખોલી ને તૈયાર જ હતો.ગાડી સરરરર Listen Read સંબંધો ની આરપાર..... પેજ - 9 (51) 1.9k 2.5k પેજ -8 નુ અનુસંધાન...લગભગ એકાદ કલાક ની તકલીફ ભોગવ્યા પછી અંજલિ એ એક સુંદર દિકરા ને જન્મ આપ્યો...નર્સે આવી ને ખુશ ખબર આપ્યા. બધાજ ખુશ ખુશાલ હતા, અનુરાગ પણ હજુ ત્યાંજ હતો, જે વિશાલ ને એકલા મુકી ને જવા ...Read Moreઅંજલિ ના સમાચાર આવી જવા ની રાહ જોતો હતો.અનુરાગે તરત વિશાલ ને અભિનંદન આપ્યા.અંજલિ ને રૂમમાં લાવી દેવા માં આવી. અંજલિ ના ચહેરા પર ડિલિવરી ના દર્દ કરતા દિકરો આવ્યો તેની ખુશી વધારે ઝલકતી હતી.ખુશ ખુશાલ મુખ મુદ્રા માં બહાર આવેલી અંજલિ ની સાથે તેનો દિકરો પણ હતો.અનુરાગે તરત અંજલિ ને પણ અભિનંદન પાઠવ્યા.વિશાલે અનુરાગ નો આભાર વ્યક્ત કરતા Listen Read સંબંધો ની આરપાર...- પેજ - ૧૦ (49) 1.7k 1.8k પેજ -૯ નુ અનુસંધાન...આસ્થા પ્રયાગ ની સમીપ આવી ને ઊભી રહી ગઈ, તેની આંખો સીધી પ્રયાગ ની આંખો માં આંખો મીલાવીને કંઈક કહેવા માંગતી હતી. દિલ ની વાત તેના મ્હો પર શબ્દો સ્વરૂપે કોઈપણ કારણસર ના લાવી શકી.આસ્થા એ ...Read Moreનાં ફૂલ નુ બૂકે....પ્રયાગ ને શુભેચ્છાઓ રૂપે આપ્યું. આસ્થા એ ગુલાબ ના ફૂલ ની સાથે સાથે પોતાનુ ગુલાબી દિલ પણ પ્રયાગ ને આપી દીધું હતું, જેની પ્રયાગ ને બિલકુલ ખબર જ નહોતી. પ્રયાગ નુ ધ્યાન અત્યારે તો ખાલી એની પાર્ટી માં આવેલા દરેક મિત્રો પર હતું એટલે આસ્થા ના ફુલ ની સાથે તેનુ દિલ પણ ભેટ માં જ મળી ગયુ Listen Read સંબંધો ની આરપાર... - પેજ - ૧૧ (46) 2.2k 1.8k પેજ ૧૦ થી આગળ.... એક્ચ્યુઅલી મમ્મી તેમની પાસે થી જ બીઝનેસ સીખી છે, તેવું આજે મને ખબર પડી. પ્રયાગ બોલ્યો.તો તો..આન્ટી તેમને નજીકથી ઓળખે છે એમ કહેવાય.અને કદાચ એટલા માટે જ પ્રયાગ ગ્રુપ આટલું મજબૂત રીતે બીઝનેસ કરી રહ્યું ...Read More? નક્કી મી. અનુરાગ એક વ્યક્તિ વિશેષ જ હશે...પ્રયાગ.આસ્થા જાણે અજાણે જ અનુરાગ ના સાચા ગુણગાન કરી રહી હતી. કાર એના મુકામ તરફ પ્રયાણ કરી રહી હતી. અંજલિ નો ડ્રાઈવર વફાદાર હતો....અને ક્યારેય ગાડી માં કોણ શુ વાત કરી રહ્યું છે તેમા ક્યારેય રસ લેતો ન્હોતો અને ક્યારેક તેના કાને કોઈ વાત પડી હોય તો પણ ક્યારેય વાત કોઈના સુધી Listen Read સંબંધો ની આરપાર....પેજ - ૧૨ (55) 1.7k 1.7k પેજ - ૧૧ નુું અનુુુુસંધાન....પ્રયાગ તો એમ પણ દરરોજે સવારે ૭.૦૦ વાગે ઉઠી જતો, પણ મમ્મી ને જોઈને જ પથારીમાં થી ઊભા થવે ની ટેવ એટલે...થોડોક ટાઇમ બેડ માં આરામ ફરમાવી લેતો. અંજલિ ની આંખો ભરાઈ આવી ..હજુ કાલે ...Read Moreપ્રયાગ ની વર્ષગાંઠ ગઇ છે... અંજલિ ને પ્રયાગ બહુ જ વ્હાલો હતો. એનાં પોતાના જીવ થી પણ વધારે વહાલો. પ્રયાગ ને ખરોચ પણ આવે તો અંજલિ નો જીવ કપાઈ જાય. પ્રયાગ ના આવ્યા પછી જ અંજલિ ની ચઢતી ની શરૂઆત થઈ હતી. પ્રયાગ ને એકલા હાથે જ મોટો કર્યો હતો અંજુ એ...કોણ જાણે શું બંધન હતું બન્ને વ ને એક Listen Read સંબંધો ની આરપાર..... પેજ - ૧૩ (46) 1.7k 1.8k પેજ નં. ૧૨ થી આગળ..---------મેનેજર મી.મહેતા એ બોલવા નુ શરું કર્યું.ફસ્ટ ઓફ ઓલ થેન્કસ ઓલ ધી બેન્ક ઓફિસર્સ ફોર એસેપ્ટ અવર પ્રપોઝલ ઓફ અવર ન્યુ વેન્ચર વીચ ઈસ કમીંગ વેરી સુન એટ બેંગ્લોર. એસ યુ ઓલ આર વેરી મચ ...Read Moreએબાઉટ ધેટ સો મેની બેન્ક્સ આર રેડી ટુ ડુ એન્ડ રેડી ટુ મેન્ટન ગુડ એન્ડ લોન્ગ ટર્મ બિઝનેસ રીલેશનશીપ વીથ પ્રયાગ ગ્રુપ, ઈવન.. ધેર આર સો મેની પ્રાઈવેટ, એસ વેલ એસ ફોરેન બેન્કસ આર ઈન્ટરેસ્ટેડ ટુ ડુ બિઝનેસ વીથ અસ;બટ ધીસ ઈસ નોટ અવર પોલીસી ટુ કીપ સાઈડ ટુ ધોસ પીપલ્સ હુ ઓલ્વેસ હેલ્પડ અસ એન્ડ ઓલ્વેસ વીથ અસ. સો Listen Read સંબંધો ની આરપાર.... - પેજ - ૧૪ (47) 1.7k 2.2k પેજ -૧૩ થી આગળ..અંજલિ એ અનુરાગસર ને ફોન કરવા માટે મોબાઈલ હાથ માં લીધો..હવે આગળ.....*******અંજલિ એ મોબાઈલ હાથમાં લીધો અને અનુરાગ સર ને ફોન કરવા બટન દબાવ્યુ....અને તરત જ કટ કરી નાાંખ્યો ફોન.શુ કરુ ? ફોન કરુ કે ના ...Read More??ફોન કરુ અને અનુરાગ સર ઉપાડે તો શું કહેવું મારે ? કેમ તમે પ્રયાગ ની બર્થડે પાર્ટીનું બીલ ચુકવ્યું ??કેમ તમે પ્રયાગ ની બર્થડે પાર્ટી માં હોટેલ માં સૂચના આપી ને ભવ્ય પાર્ટી નું આયોજન કર્યું ?કેમ તમે મને કશું ઈન્ફોર્મ કર્યા વગર જ કર્યું આ બધુ ??કેેમ ??કેેમ ?? કેેમ ???અંજલિ ને કઈ સમજાયું નહીં....મોબાઈલ માં લગાવેલો નંબર કટ Listen Read સંબંધો ની આરપાર ..... - પેજ - ૧૫ (45) 1.5k 1.4k પેજ નં.૧૪ થી આગળ....અંજલિ અને પ્રયાગ બન્ને ઝુલા પર થી ઉભા થયા અને ઘર માં આવ્યા.....!!******* હવે આગળ ************અંજલિ અને પ્રયાગ બન્ને પોત પોતાના રૂમમાં જવાની તૈયારી કરતા હતા . પ્રયાગે એના રૂમમાં જતા પહેલા ફરીથી અંજલિ ને પગે ...Read Moreઅને પછી તેના રૂમમાં ગયો.અંજલિ તેના રૂમ માં જતા પહેલા થોડીક વાર ડ્રોઈંગરૂમમાં સોફા પર બેઠી .... અને પ્રયાગ ના આજના સવાલો ને ફરી ફરી ને સમજવા પ્રયત્ન કરી રહી હતી.પ્રયાગ હવે મોટો થવા લાગ્યો છે.. .પણ એનાં મન માં જે સવાલો હતા...એ શું યોગ્ય હતા ?અને...એના મન મા જે સવાલો ના જવાબો મે આપ્યા..તે બરાબર હતા ?નાના....બિલકુલ નહિ. Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૧૬ (47) 1.5k 2k પેજ -૧૫ ..અંજલિ..પ્રયાગ નાં રૂમમાં થી નીચે જાય છે ...અને સેવક ને ડાઇનીંગ ટેબલ થોડીકવાર માં ગોઠવવા જણાવે છે.**** હવે આગળ.....જી મેડમ...કહીને સેવક કિચન તરફ ગયો.વિશાલ ન્યુઝ પેપર માં થી થોડી થોડી વારે નાસ્તા નાં ટેબલ તરફ નજર ...Read Moreહતો. આજે રેગ્યુલર સમય થઈ ગયો હતો છતાંય નાસ્તો હજુ ટેબલ પર આવ્યો નહોતો.એટલે વિશાલે અંજલિ ને સવાલ કર્યો...કેમ આજે સમય થઈ ગયો છે છતા પણ... ?પાછળ નું વાક્ય અંજલિ એ જ જવાબ આપી ને પુરું કરી દીધુ.બસ....આજે જરા પ્રયાગ સાથે પાંચ મિનિટ વાતો એ વળગી હતી, એટલે મેં જ સેવક ને સહેજ વાર રહીને નાસ્તો મુકે તેમ સૂચના આપી Listen Read સંબંધો ની આરપાર... પેજ - ૧૭ (47) 1.5k 1.5k મી. રાવ ને....અંજલિ બેંગ્લોર પ્રોજેક્ટ ઝડપ થી શરૂ થાય તેમ સમજાવે છે....પેજ -૧૬ થી હવે....આગળ....********મી.રાવ આખો બેંગ્લોર પ્રોજેક્ટ તમારા અંડર માં રહેશે...તથા ફાઈનાન્સીયલ પ્લાનીંગ માટે તમે મી.મહેતા સાથે કોઓર્ડીનેટ કરતા રહેજો...મહેતા સાહેબ આપને જરુરી ફંડ રીલીઝ કરી આપશે, અને ...Read Moreબીજી પણ કોઈપણ રીક્વાયરમેન્ટ હશે તે પણ મહેતા સાહેબ જોઈ આપશે.અંજલિ એ મહેતા સાહેબ ની સામે જોયું અને બોલી...મી.મહેતા આપને નાની મોટી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો.આપણે સહુએ સાથે મળી ને આપણા બેંગ્લોર પ્રોજેક્ટ ને એક વર્ષ માં કાર્યરત કરી દેવો છે. આપણો બેંગ્લોર પ્રોજેક્ટ જો ધાર્યા સમય માં શરૂ થઈ જશે તો બેંગ્લોર Listen Read સંબંધો ની આરપાર.... - પેજ - ૧૮ (50) 1.5k 1.5k પ્રયાગ ઘરે આવીને...તેની મમ્મી અંજલિ ને ....હગ કરે છે...અને અંજલિ પણ સામે પ્રયાગ ને વ્હાલ કરે છે.. .અને પ્રયાગ ને ફ્રેશ થવા માટે જવા કહેછે....!!હવે આગળ....******* ***** પેજ -૧૮મમ્મીજી...પપ્પા ???આવી ગયા કે ??હમમમ....આવી ગયા છે બેટા....અજલિ ...Read Moreબેઠા બેઠા જ જવાબ આપ્યો....તે એમના રૂમમાં છે...અને કદાચ એમનું કંઈ કામ કરતાં હશે, અથવા ન્યુઝ જોતા હશે.ઓકે...ફાઈન મમ્મી....કહેતા પ્રયાગ તેના રૂમ તરફ ગયો.તુ આવ ફ્રેશ થઈ ને બેટા, ત્યાં સુધી હું જમવાનું રેડી કરાવુ છુ.જી..મમ્મીજી..બસ આવ્યો દસેક મીનીટ માં, પણ એક્ચ્યુઅલી મેં થોડીકવાર પહેલાં જ કોફી પીધી છે, એટલે જો બધાય ને લેટ નાં થતું હોય તો આપણે વીસેક Listen Read સંબંધો ની આરપાર.... - પેજ -૧૯ (41) 1.5k 1.5k અંજલિ તથા મહેતા સાહેબ આવતી કાલે બેંગ્લોર જઇ રહેલી ટીમ અંગે ચર્ચા કરી રહ્યા છે.********** હવેે આગળ.....પેજ -૧૯ ********************મેડમ જે કામ અથવા અગત્યની વાત નો ઈ.મેલ નહીં થઈ શકે તેમ હોય તો હું આપને મેસેજ કરીશ, આપની અનુકૂળતાએ આપ ...Read Moreફોન કરજો જેથી આપણે ચર્ચા કરી શકીએ.ઓકેે મહેતા, સાહેબ આપ નિશ્ચિત રહો અનેે કંઈ પણ મુંઝવણ હોય તો આપ મને જણાવી દેેેજો. અંજલિ વાત પુરી કરવા તરફ આગળ વધે છે.ઓકેે..મેડમ જો મારુ કોઈ કામ ના હોય તો હું રજા લઉ ???હજુુ મારે આવતીકાલ ની તૈયારી કરવાની છેે. કહી ને મહેતા સાહેબે રજા માંગી.જી મહેેેેતા સાહેેેબ આપ જઈ શકો છો. કંઈ Listen Read સંબધો ની આરપાર... પેજ - ૨૦ (48) 1.4k 1.6k અંજલિ અનેે પ્રયાગ બન્નેવ માં દિકરો .....બંંગલો ની લોન માં ગોઠવેલા હિચકે બેેેેઠા છેે....હવે આગળ......******* પેજ - 20 *******પ્રયાગે તેની મમ્મી અંજલિ ને આસ્થા વાળી વાત કરી કે...એને હમણાં થી રોજે એના ઘરે ડ્રોપ કરી ને આવે છે.અંજલિ.....મનમાં ...Read Moreહસવા લાગી...અને મન મા જ બોલી ...હવે મારો પ્રયાગ મોટો થવા લાગ્યો છે.હા..તો એમાં શું વાંધો બેટા ?? એવુ તો ફ્રેન્ડસ માં ચાલ્યા કરે. અંજલિ વિચારોથી હર હંમેશ યુવાન જ હતી. તેને ક્યારેય એવુ નહોતું કે પ્રયાગ આમ કરેજ...અથવા તો નાં જ કરે. એને સમય ની સાથે અને સમય ના તાલે રહેવું ગમતું હતુ. અને એટલેજ કદાચ તેને પ્રયાગ સાથે Listen Read સંબંધો ની આરપાર... પેજ - ૨૧ (47) 1.8k 2k પ્રયાગ સાંજના ફ્રેન્ડસ સાથે ની પાર્ટી ની તૈયારીઓ માં વ્યસ્ત થઈ જાય છે....અને અંજલિ, પ્રયાગ ને તેનાં પાર્ટી ના કપડા તૈયાર કરાવીને તેના રૂમમાં જાય છે.હવે....આગળ.............................પેજ -૨૧ ...............અંજલિ તેના જ ઘર ની સીડી માંથી નીચે ઉતરી રહી હતી અને ...Read Moreના શબ્દો ને સ્પર્શી અને સમજી રહી હતી. કોણ જાણે કેમ પણ આજે બહુ બધુ યાદ આવવા લાગ્યું હતું તેને પ્રયાગ નાં જન્મ પહેલાં નું અને પછી નું બધુ જ. એક સુવર્ણ કાળ પહેલા પણ હતો અને ભવિષ્ય પણ એટલું જ સમૃદ્ધ હતું તેનો આનંદ હતો તેને.પ્રયાગ સાંજના પાર્ટી ના આયોજન માં વ્યસ્ત હતો. દરેક ફ્રેન્ડસ ને ફોન અથવા વોટ્સએપ Listen Read સંબંધો ની આરપાર... પેજ - ૨૨ (49) 1.9k 2.3k અંજલિ મન માં ને મન મા જ....અંતર ને વલોહી રહી હતી...તથા તેનાં અને વિશાલ નાં સંબંધો...તથા તેના જીવન માં અનુરાગ નાં મહત્વ ને સમજી રહી હતી.હવે....આગળ....******** પેજ -૨૨ ********પરફેકશન ની આગ્રહી અંજલિ ને બધુંજ પરફેક્ટ જ જોઇએ. જમવાનું પતાવ્યું ...Read Moreતેની ચેર પર બેઠી અને નજર સામેની દિવાલ પર લાગેલી ઘડીયાળ પર પડી...બરાબર ૨.૩૦ થયા હતા.દરવાજા પર નોક થયું....!અંજલિ એ વગર જોયે જ કહી દીધું....યસ કમ ઇન મહેતા સાહેબ.ગુડ આફટરનુન મેડમ...! કહી ને મહેતા સાહેબ કેબીનમાં આવ્યા.પ્લીઝ....આપ બેસો મહેતા સાહેબ...!!અંજલિ એ વિવેક પુર્વક બેસાડ્યા.મેડમ....આપણે વાત થયા મુજબ બેંગ્લોર ના મોટાભાગના કામોની પ્રોપર વ્યક્તિ ઓ ની નિમણુંક થઈ ગઈ છે. મી.ભટ્ટાચાર્ય Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૨૩ (50) 1.4k 1.6k અંજલિ ના બેંગ્લોર પ્રોજેક્ટ વિષે મહેતા સાહેબ અને અંજલિ વચ્ચે ફોન પર વાત પતાવીને અંજલિ.....અનુરાગ સર ...જેમણે કેટલા લોકો ને મદદ કરી હતી તેનાં વિચારો માં ખોવાઈ ગઈ છે...અને મનોમન તેની કોઈ જુની....અનકહી.... વાતો ના વિચારો માં અટવાઈ જાય ...Read Moreહવે આગળ ***** પેેેજ -૨૩ ********આજે સન્ડે હતો , સવારના બરાબર ૫ વાગે અંજલિ અને પ્રયાગ બન્ને્ બેંગ્લોર જવા માટે તૈયાર થતા હતા. ૭ વાગ્યા ની ફ્લાઈટ હતી.વિશાલ તેના રૂમમાં જ સુતો હતો, પણ આગલી રાત્રે જ તેણે અંજલિ ને ભૂમિ પૂજન માટે વિસ કરી દીધું હતું.અંજલિ અને પ્રયાગ બન્ને તૈયાર હતા, તેમની બેગ અને બાકીનો સામાન તેની કાર માં Listen Read સંબંધો ની આરપાર... પેજ - ૨૪ (40) 1.3k 1.4k અંજલિ ,પ્રયાગ અને અનુરાગ બેંગ્લોર પ્રોજેક્ટ ના ભુમિ પૂજન ને પુરુ કરી ને પ્રયાગ ને આશીર્વાદ આપે છે. આજે અનુરાગ સર ની નમ થઈ ગયેલી આંખો ને જોઈ ને પ્રયાગ કશુ સમજી નથી શકતો. અનુરાગ સર તેમના ગળા માં ...Read Moreવર્ષો થી પહેરી રહ્યા હતા તે સોના ની ચેન કાઢી ને પ્રયાગ ને ભેટ સ્વરૂપે આપી દે છે.***** હવે આગળ *** પેેજ -૨૪ *****પ્રયાગ હજુ પણ ચૂપ હતો..કશુ સમજી નહોતો શક્યો હજુ પણ.અંજલિ આ આખીય ઘટનાં ને સાક્ષી તરીકે નીહાળી રહી હતી. પ્રયાગ અને અનુરાગ સર ની વચ્ચે ચાલી રહેલા આ પ્રસંગ ને જોઈ ને તેની Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૨૫ (43) 1.3k 1.7k અંજલિ અને પ્રયાગ બેંગ્લોર પ્રોજેક્ટ ના ભુમિ પૂજન નુ શુભ કાર્ય પુરુ કરી અને આવે છે. જેમાં અનાયાસે જ અનુરાગ સર તેમને મળી જાયછે. આજે પુજા માટે અનુરાગ પણ અંજલિ અને પ્રયાગ ની સાથે બેઠા હોય છે. અંજલિ, પ્રયાગ ...Read Moreઅનુરાગ બેંગ્લોર થી પરત ફર્યા છે અને એરપોર્ટ થી બે અલગ અલગ કાર માં પોતાના ઘરે જવા નીકળે છે.********** હવે આગળ- પેજ - ૨૫ *****************ગઈ કાલ નો દિવસ અંજલિ,પ્રયાગ અને અનુરાગ ત્રણેય માટે પોત પોતાની રીતે સુખદ અને યાદગાર બની રહ્યો હતો. ત્રણેય ને પોતાની અલગ જ લાગણીઓ સંતોષાઈ હતી.વિશાલ ક્યારેય જણાવતો નહોતો પરંતુ મન માં ને મન માં તેને Listen Read સંબંધો ની આરપાર....પેજ - ૨૬ (49) 1.4k 1.6k અંજલિ અને પ્રયાગ બન્ને...પ્રયાગ નુ રીઝલ્ટ આવ્યું તેની વાતો કરતા હતાં અને એડમીશન માટે અનુરાગ સર ની સલાહ મુજબ નક્કી કરવાનું વિચારે છે. અંજલિ ના ચહેરા પર અનુરાગ સર નું નામ સાંભળતા ચમક આવી જાય છે.******* હવેે આગળ .... ...Read More-૨૬ *************હા....બેટા..અનુરાગ સર આપણાં પોતાના કહેવાય...એટલે તે આપણ ને બેસ્ટ જ સજેસ્ટ કરશે.જે તને તારા ભવિષ્ય માં પણ કામ આવે તેવુ હશે.મમ્મીજી...તો પછી એક કામ કરો ને...તમેજ અનુરાગ સર ને પુછી લેજો ને...તે જે સજેસ્ટ કરશે તે મુજબ હું કરીશ.અંજલિ મનમાં પ્રયાગ નાં નિર્ણયથી ખુબ ખુશ હતી...પરંતુ મન ના કોઈ ખુણામાં તેનો એક નો એક દિકરો પ્રયાગ તેનાં થી દુર Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૨૭ (51) 1.4k 1.8k પ્રયાગ અને અદિતી ના એડમીશન ની જવાબદારી અનુરાગ લેછે...અદિતી....તેનાં આદર્શ એવા અંજલિ મેડમ સાથે ફોન પર વાત કરી રહી છે.********* હવેેઆગળ....પેેેજ -૨૭*************બેટા આચાર્ય સાહેબે મને હમણાં જ જણાવ્યું કે તુ મને તારી આદર્શ માનેછે.જી...હમમમ...મેડમજી..!! અદિતી હજુ પણ બોલતા અચકાતી ...Read Moreખાસ એટલા માટે જ તને ફોન કર્યો છે.જી..મેડમજી કહો ને.. હવે અદિતી સ્વસ્થ થઈ ગઈ.જો બેટા બહુજ શાંતિ થી અને સ્વસ્થતા થી મારી વાત સાંભળજે. કદાચ મારી વાત જીવન માં ક્યારેક ,ક્યાંક બહુ ઉપયોગી સાબિત થઈ શકે તને.બેટા....આપણું જીવન હંમેશા આપણા વિચારો અને આપણા નિયમો અને નિર્ણયો થી જ આગળ વધી શકે તે ક્યારેય શક્ય જ નથી. જીવનમાં એવા ઘણાં Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૨૮ (48) 1.4k 1.9k અંજલિ અને પ્રયાગ બન્ને અંદર ખાને સમજી ગયા છે કે હવે થોડાક જ દિવસો પછીથી તેઓ અલગઅલગ થઈ જવાનાં છે...મન થી ભલે એક હોય....પરંતુ પ્રયાગ હવે યુ.એસ. જવાનો છે..બન્ને મન થી દુઃખી છે...પણ બન્ને સમજે છે કે ભવિષ્ય ને ...Read Moreકરવા માટે પ્રયાગ નું જવું જરૂરી છે.અનુરાગસર નેે અંંજલિ પોતાના મન નાં ભાવ સાથેે નો ઇમેઇલ કરે છે.******** હવે આગળ - પેજ - ૨૮ ***************અંજલિ ....અનુરાગ ને મેલ કરી ને જાણે મન ને હળવી મહેસુસ કરે છે. અંજલિ નાં ઇન્ટરકોમ પર રીંગ વાગી એટલે અંજલિ પોતાના ભૂતકાળમાં સરી પડી હતી તે...તરતજ વર્તમાનમાં આવી ગઈ.યસ....અંજલિ હીયર....!!આચાર્ય છુ...મેડમજી...સોરી આપને ડીસ્ટર્બ કર્યા..!!નાનાં...ઈટ્સ નોટ Listen Read સંબંધો ની આરપાર...પેજ - ૨૯ (48) 1.4k 1.8k અંજલિ અને પ્રયાગ....એકબીજાને ગળે લાગી ને રડે છે. જ્યાં અંજલિ ને છેક પ્રયાગ નાં જન્મ થી લઈને આજ દિન સુધીની ઘટનાઓ યાદ બની ને તેની સામે આવે છે. અંજલિ ને તેની સાસુ દ્વારા અપાયેલા દુઃખ અને તકલીફો યાદ આવતાં ...Read Moreમન થી દુઃખી થાય છે.****** હવે આગળ- પેજ -૨૯ *********વિશાલ ક્યારેય અંજુ ને કશુંજ બોલ્યો નહોતો...પરંતુ તે જાણતો હતો તેની મમ્મી ના સ્વભાવને તેમ છતાં પણ તે ક્યારેય તેની મમ્મી ને સમજાવી શક્યો નહોતો. વિશાલ નું તેની મમ્મી ની સામે કશુંજ ચાલતું નહોતું. આજે વર્ષો પછી આ વાત અંજુ નાં ગળે ડૂમો બાઝી ને અટકી ગઈ Listen Read સંબંધો ની આરપાર.. - પેજ - ૩૦ (52) 1.7k 2.4k પ્રયાગ નાં યુ.એસ જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો, તેનાં માટે યુ.એસ. માં અનુરાગ સર નાં ઘરે જ રહેવાનું નક્કી થાય છે.અદિતી માટે અનુરાગે તેનાં ગેસ્ટહાઉસમાં રહેવાની સગવડ કરાવી હતી.અંજલિ મન થી દુઃખી છે..અનુરાગ અને અંજલિ ફોન પર વાતચીત ...Read Moreરહ્યા છે...!!*************** હવેેઆગળ- પેજ -૩૦ **************અંજુ....ચાલ તુજ કહે...તને શું લાગે છે ??શુ શ્લોક ની ફરજ માં નથી આવતું ??અને શ્લોક ને શું કામ વાંધો હોય ?અંજુ..આમપણ તુ તો જાણે જ છે ને કે...શ્લોક ક્યારેય મારી વાત ને નાં માને અથવા નાં સ્વિકારી હોય તેમ નથી બન્યું. અને આમ પણ જ્યારે વાત પ્રયાગ નાં ભવિષ્ય ની હોય તો હું સહેજપણ રિસ્ક Listen Read સંબંધો ની આરપાર....પેજ - ૩૧ (55) 1.5k 1.8k અંજલિ અને પ્રયાગ બન્ને દુઃખી છે..અંજુ જાણતી હતી કે પ્રયાગ જશે..પછી કદાચ કાયમ માટે તે યુ.એસ.માં રહી પણ જાય....તે કશુ હાલ કહી નાં શકાય...વિશાલ ની વાત થી પ્રયાગ દુઃખી થાય છે, પરંતુ મન મનાવીને રહેછે. પ્રયાગ માટે આજે તેની ...Read Moreખીર...અંજલિ એ બનાવી છે.********* હવે આગળ- પેજ -૩૧ ***************પપ્પા ચલો...જવાદઈએ આપણે તે વાત ને..પરંતુ મને એ જાણી ને આનંદ થયો કે તમને હું યાદ આવીશ બસ.અંજલિ બધુ સાંભળી રહી હતી...અંજુ એ નીચે આવી ને તરતજ પહેલા સેવક ને જમવાનું રેડી કરી ને ડાઇનીંગ ટેબલ પર મુકવા સુચના આપી દીધી હતી. એટલે જમવાનું રેડી હતું.થોડીકવાર માં જ ટેબલ પર ગરમાગરમ Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૩૨ (54) 1.4k 1.9k અંજલિ એ અનુરાગ ને મેસેજ કર્યો છે કે પ્રયાગ આપનાં આશીર્વાદ લેવા આવવાનો છે. જેના સકારાત્મક અને અંજલિ ની અપેક્ષા મુજબ નાં જવાબ માં અનુરાગ સર પ્રયાગ નો હક છે કે તે...ગમે તે સમયે આવી શકે છે તેમ જણાવે ...Read Moreઅંજલિ આ જવાબ થી ખુશી અનુભવી રહી હોય છે.************* હવે આગળ પેજ -૩૨ **************અંજલિ થોડીકવાર રહી ને પ્રયાગ ને ફોન કરે છે..અંજુ નો ફોન જોઈ ને પ્રયાગ સમજી ગયો કે મમ્મી એ અનુરાગ સર નો ટાઈમ લીધો હશે. તરતજ ફોન ઉપાડ્યો..હમમમમ ..બોલો મમ્મી.બેટા...અનુરાગ સર ની સાથે મેસેજ થી વાત થઈ ગઈ છે. તને આજે જ્યારે અનુકૂળતા હોય ત્યારે તુ એમને Listen Read સંબંધો ની આરપાર.....પેજ - ૩૩ (49) 1.3k 1.9k પ્રયાગ અનુરાગ સર નાં આશીર્વાદ લેવા માટે તેમની ઓફીસ પર ગયો છે, જ્યાં અનુરાગ સર ,અંજલિ નું કેટલું રીસ્પેક્ટ કરે છે તે જાણી ને પ્રયાગ ને આનંદ થાય છે.અંજલિ અનેે આચાર્ય સાહેબ ઓફીસે થી ઘરેે જવા નીકળ્યા છે.******* હવેે ...Read More- પેજ -૩૩ *******અચ્છા ચલ બોલ બેટા હવે શુ લઈશ ??બસ...સર આપ જે લેશો તે જ....હું પણ લઈશ.બેટા હું...તો હજુ પણ પેેલુ બૉર્નવિટા જ લઉ છુ....કહી ને હસવા લાગ્યા ....અનુરાગ સર.ફાઈન સર...તો હું પણ તેજ લઈશ.ઓ.કેે. ફાઈન બેટા. ..અનુરાગે તેનાં ટેબલ પર પડેેેેલા ટેબલેટ પર બોર્નવિટા લખ્યું હતુંત્યાં ૨ લખી ને ઓર્ડર મોકલ્યો.સામેેેે થી તરત જ o.k. લખાઈ નેે જવાબ Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૩૪ (62) 1.5k 2.1k અનુરાગ દ્વારા પ્રયાગ ને જીવન વિશે ની સમજ મળવાથી પ્રયાગ ખુશ હતો. અનુરાગ જાતે પ્રયાગ ને તેની કાર સુધી મૂકવા માટે જાય છે. પ્રયાગ ને જતા પહેલા અનુરાગ તેના ગળા માં પહેરેલી સોના ની ચેઈન કાઢી ને ભેટ સ્વરૂપે ...Read Moreપ્રયાગ અનુરાગ ગ્રુપ ની ઓફીસમાં થી નીકળે છે.****** હવે આગળ**** પેજ -૩૪ ******પ્રયાગ સીધો ઘરેે જવા માટેે નીકળ્યો, એક એવી વ્યક્તિ ને મળી ને કે જેમનેે મળી ને પ્રયાગ નેે હંમેશા શાાંતિ અનેે ખુુુુશી મળી હતી. આજેે તેેેને અનુરાગ સર તરફ થી જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે તેના જીવન ને નવો આયામ આપવાામાં તથા જીવન ના ઘડતર માં બહુ Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૩૫ (52) 1.4k 2.1k પ્રયાગ યુ.એસ.એ જવાની તૈયારી માં છે,અનુરાગ સર નો ફોન હતો તે પોતે પણ એરપોર્ટ તેને મળવા આવી રહ્યા હતા. આસ્થા તથા પ્રયાગ ના ફ્રેન્ડસ પણ એરપોર્ટ પર આવી રહ્યા હતા. પ્રયાગ ઘરે થી એરપોર્ટ જવા માટે તૈયાર છે.************* હવે ...Read More- પેજ -૩૪ *************પ્રયાગ તથા અંજલિ ઘર મંદિર માં માતાજી ને પગે લાગ્યા, પ્રયાગે ઘરે થી નીકળતા પહેલા ઘર નાં બધા જ નોકર ચાકર ,શેફ, ડ્રાઈવર,માળી,સિક્યોરીટી ગાર્ડ વિગેરે દરેક ને તે મળ્યો તથા તેમને ભેટ્યો અને તેમને સ્વીટ તથા ગીફટ આપી. દરેક ને તેમની ડ્યુટી પહેલાની જેમ જ નિભાવતા રહે તે પણ ટકોર કરીને કહ્યું.દરેક ની આંખો માં પ્રયાગ ના Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૩૬ (51) 1.3k 1.8k પ્રયાગ અને અદિતી યુ.એસ.ની લાંબી યાત્રા દરમ્યાન એકબીજાની સાથે વાતો કરતા કરતા અને મૈત્રી સંબંધ થી જોડાઈ ને યુ.એસ.નાં શિકાગો શહેર માં પોતાનાં ભવિષ્ય નાં સ્વપ્નાં ઓ ને સાકાર કરવા લેન્ડ થઈ ગયા છે.જ્યાં એરપોર્ટ ની બહાર પ્રયાગ ને ...Read Moreમાટે શ્લોક આવેલો છે ,જ્યારે અદિતી ને લેવા માટે અનુરાગ સર ની કાર અલગથી આવી છે.********** હવે આગળ- પેેેજ - ૩૬ ************પ્રયાગ અને શ્લોકે એકબીજાને હેન્ડ સેક કર્યુંં.એરપોર્ટ ની બહાર વાતાવરણ ખુબ ઠંંડુુ હતું.પ્રયાગ નુુ જેકેટ તેેેેની બેેેગ માં હતુ એટલે ચહેેરા પર ઠંડી લાગી રહી હતી તેે સ્પસ્ટ વરતાતુ હતું.અદિતી પણ સાથે જ હતી એટલે પ્રયાગેે તેની ઓળખાણ શ્લોક Listen Read સંબંધો ની આરપાર... પેજ - ૩૭ (63) 1.4k 2.5k પ્રયાગ ની યુ.એસ.ની પહેલી સવાર આજે અંજલિ ના લાડ વિનાં જ પડી હતી.મીસ કરતો હતો તેની મમ્મી અંજલિ ને પ્રયાગ. સ્વરા અને પ્રયાગે સાથે બેસી ને વાતો કરી પછી પ્રયાગ ઘર ના ગાર્ડનમાં ગોઠવેલી ચેર માં બેઠો બેઠો તેની ...Read Moreઅંજલિ ને યાદ કરતો હોય છે.********** હવે આગળ- પેજ - ૩૭ *************શું કરતી હશે મમ્મી ?? અને શુ કરતાં હશે તે બધાજ ફ્રેન્ડસ ??શું ટાઇમ થયો હશે ત્યાં ઈન્ડીયા માં અત્યારે ?? પ્રયાગ ને એકાએક પોતાનાં ઘર ની યાદ આવી ગઈ.અંજલિ તેની મમ્મી ની યાદ તાજી થઈ આવતાં જ મન ભારે થઈ ગયું. હજુ તો એક રાત જ વીતાવી હતી...યુ.એસ.માં..પ્રયાગે Listen Read સંબંધો ની આરપાર....પેજ-૩૮ (57) 1.4k 2.7k પ્રયાગ, શ્લોક,સ્વરા અને અદિતી બધા સાથે બેઠા છે...અને અંજલિ એ શ્લોક તથા સ્વરા માટે મોકલાવેલી ગીફ્ટ ની ચર્ચા કરી રહ્યા છે.હવે આગળ ...******પેજ -૩૮ *****સાંજે બધાયે ડીનર પતાવ્યું પછી થી લોન્ગ વોક પર જવા નીકળ્યા...અમેરિકા ની એ પહેલી સાંજ ...Read Moreચારેવ જણા સાથે જ નીકળે છે...જાણે બે ભાઈઓ અને તેમની પત્નીઓ એક પરિવાર નાં જ સભ્યો હોય તેવું લાગતું હતું.ચારેવ જણા વાતો કરતા કરતા જ લોન્ગ વોક લઈને પરત આવે છે.શ્લોક ને યાદ આવ્યું એટલે પ્રયાગ ને કીધુ..બ્રો...સવારે તમારી કોલેજ નું કામ પતાવી દેજો..ડ્રાઈવર ને લઈને બન્ને જણાં જતા આવજો.યસ..ભાઈ પરફેક્ટ...અમે જતા આવશું. યુ.એસ. ની ધરતી પર સમણા ને સાકાર Listen Read સંબંધો ની આરપાર....પેજ - ૩૯ (63) 1.5k 3k સંબંધો ના વમળો માં અટવાતી અને ગુંચવાયેલી અદિતી તેની મોટી બહેન અને એક સહેલી જેવા જ સ્વરા ભાભી સાથે પોતાના દિલ માં પ્રયાગ માટે ના પ્રેમ નો એકરાર કરેછે,તથા તેનાં અને પ્રયાગ બન્ને ના પરિવાર વચ્ચે ના આર્થિક અંતર ...Read Moreવાત કરે છે..તથા હવે આગળ શું કરવું જોઈએ તેની સલાહ લેછે.હવેેઆગળ..... પેજ નંબર -૩૯*************************************************એક ખાસ વાત યાદ રાખજે અદિતી જીવન માં તને અંજલિ આન્ટી જેવા સાસુ કે જે સાચા અર્થમાં નિસ્પાપ, નિસ્વાર્થ, પ્રેમ અને કરુણાની મુર્તી સ્વરૂપ છે...તથા પ્રયાગ જેવો જીવનસાથી કે જે આટલી સંપત્તિ નો વારિસ છે,તેમ છતાં પણ એકદમ ડાઉન ટુ અર્થ છે.અને પોતે પણ ખુબ લાગણીશીલ અને Listen Read સંબંધો ની આરપાર - ૪૦ (58) 1.3k 2.9k પ્રયાગ તથા અદિતી એકબીજાને પ્રેમ કરેછે અને એકબીજાને સમજે પણ છે તે એકરાર કર્યા પછી.. બન્ને ત્યાંથી નીકળે છે.******( હવે આગળ..પેજ -૪૦)*******લગભગ એકાદ કલાક પહેલાા નાં અદિતી તથા પ્રયાગ હવે અલગ હતા.થોડીકવાર પહેલાના બે મિત્રો હવેે બે પ્રેમી બની ...Read Moreજીવન ના સફર માં વિહરી રહ્યા હતા.પ્રયાગ એક વાત કહુ ?? અદિતી ને અચાનક કશુ યાદ આવ્યું એટલે બોલી..હમમમ...બોલ અદિ...એક્ચ્યુઅલી મેં કાલે જ ભાભી સાથે મારા મન માં ચાલતી દ્વિધા વિષે વાત કરી હતી.ઓ.કે. તો શુ કહ્યું હતું ભાભી એ ??? પ્રયાગ સ્વસ્થ હતો.એજ કે પ્રયાગ કે આન્ટીજી ક્યારેય ઉંચનીચ માં માને એવા નથી ..અને હું જો હું ખરેખર તને Listen Read સંબંધો ની આરપાર... પેજ - ૪૧ (52) 1.3k 2.2k સંબંધો ની સ્વિકૃતિ માં પ્રયાગ તથા અદિતી કેટલા અંશે ગંભીર છે, તથા આ સંબંધ માં આગળ વધી ને કોઈપણ વ્યક્તિ કે પરિવાર ને લેસ માત્ર દુઃખ નાં પહોંચી જાય તેની અગમચેતી રૂપે સ્વરા પ્રયાગ ની સાથે વાતચીત કરેછે.જ્યારે સ્વરા ...Read Moreનાં પરિવાર વાળા જો નાં કહે તો પ્રયાગ ની શું તૈયારી છે તે જાણવા માંગે છે...પ્રયાગ વિચારી રહ્યો છે..****************(હવેઆગળ)*****************પ્રયાગ સાચેજ વિચારો માં ખોવાઈ ગયો હતો કે ભાભી જે કહેછે તેવું સાચે સાચ જો થાય તો શુ કરવું જોઈએ ? એક સામાન્ય કર્મચારીઓને પણ તેમનાં પોતાના નિયમો હોય, તેમનો સમાજ હોય અને અસામાજિક બંધનો પણ હોય જ. હું ભલે અંજલિજી કે Listen Read સંબંધો ની આરપાર... - પેજ - ૪૨ (54) 1.3k 2.2k અદિતી એ તેનાં તથા પ્રયાગ નાં સંબંધ ની જાણ કરવા તથા ભવિષ્ય માં તેમનું ભણવાનું પૂરું કરીને તે પ્રયાગ સાથે લગ્ન કરવા માંગછે તે કહેવા તથા તે માટે તેનાં મમ્મી તથા પપ્પા ની રજા લેવા માટે ફૉન કરેલો છે, ...Read Moreઆચાર્ય સાહેબ પણ તેમની લાડકી દીકરી ની આ માંગણી નો શું જવાબ આપવો તે અંગે વિચારો કરી રહ્યા છે.**********હવે આગળ(પેજ-૪૨)**********************આચાર્ય સાહેબ ના વિચારો ને તેમણેે અટકાવી દીધાાં,અને ફરીથી દીકરી અદિતી ની વાત ને સમજવા પ્રયત્ન કર્યો. એક અતી ધનાઢ્ય પરિવાર નો એક નો એક વારસો ધરાવતો તથા પોતે જ્યાં નોકરી કરેછે તેમના માલિક નો દિકરો, પ્રયાગ ઝવેરી ને અદિતી પોતાનું Listen Read સંબંધો ની આરપાર....પેજ-૪૩ (53) 1.3k 2.3k એક તરફ અદિતી એ તેના પેરેન્ટ્સ આચાર્ય સાહેબ તથા તેની મમ્મી ને તેના અને પ્રયાગ નાં સંબંધ ની જાણ કરવા માટે ફોન કરેલો છે,જ્યાં આચાર્ય સાહેબે પહેલેથી અદિતી માટે તેમનીજ જ્ઞાતિ નાં કોઈ છોકરા સાથે અદિતી ના સંબંધ માટે ...Read Moreકરીને તથા નક્કી કરીને રાખ્યું હોય છે.સંબંધો નાં આ સમીકરણ માં આચાર્ય સાહેબ તથા અદિતી અને તેની મમ્મી વચ્ચે ધણી ચર્ચા ચાલે છે...જેમાં બન્ને પક્ષે યોગ્ય રજુઆતો થાય છે. બીજી બાજુ પ્રયાગ પણ તેની વ્હાલી મમ્મી અંજલિ ને તેનાં અને અદિતી નાં સંબંધ ની વાત કરવા ફોન કરે છે.**************હવે આગળ...પેજ -૪૩****************આચાર્ય સાહેબ હજુુ પણ અદિતી ને હા કે નાં નો Listen Read સંબંધો ની આરપાર.. - પેજ - ૪૪ (60) 1.4k 2.4k એકબાજુ અદિતી તેનાં પેરેન્ટ્સ ને તેનાં અને પ્રયાગ બન્ને ના સંબંધ ની જાણ કરી અને તેમને સમજાવી રહી હોય છે, ત્યારે બીજી બાજુ પ્રયાગ પણ તેની મમ્મી અંજલિ સાથે તેનાં અને અદિતી નાં પ્રેમ સંબંધની વાત કરવા ફોન કરેછે. ...Read Moreઅંજલિ એ મહદ અંશે પ્રયાગ ને સંમતિ આપી દીધી છે.અંજલિ ને પ્રયાગ ની પસંદ અદિતી માં એક બિઝનેસ એન્ટરપ્રીન્યોર દેખાઈ રહી છે, જે પ્રયાગ નાં તથા પ્રયાગ ગ્રુપ નાં ભવિષ્ય ને ધ્યાનમાં રાખીને અંજલિ પણ પ્રયાગ ની પસંદ થી ખુશ છે.અંજલિ તેમનાં જ્યોતિષી ની પાસે કુંડળી મેળવવા નો સમય માંગે છે...જ્યારે પ્રયાગ પણ તેની મમ્મી સાથે સમજીને તેમને સંમતિ આપે Listen Read સંબંધો ની આરપાર.....પેજ - ૪૫ (53) 1.4k 2.3k સંબંધો નાં સમીકરણોમાં અંજલિ, અદિતી ને તેના ઘર ની પુત્રવધુ તરીકે સ્વીકાર કરી લે છે. અંજલિ નાં મુખે ફોન પર ખુશી નાં સમાચાર સાંભળી ને અદિતી ની આંખોમાં ખુશી સભર આંસુઓ છલકાઈ જાય છે. અંજલિ,અદિતી ના સ્વરૂપ માં તેનાં ...Read Moreની વહુ ની સાથે એક દીકરી અને પ્રયાગ ગ્રુપ ની ધરા અદિતી નાં સહયોગથી પ્રયાગ અને અદિતી નાં હાથ માં સોંપ્યા પછી વધુ સારી રીતે વિસ્તારસે તેવું અનુભવી ને નિશ્ચિત થઈ જાય છે.********(હવે આગળ-પેજ-૪૫)**********અંજલિ હજુ પણ ફોન પર અદિતી ને કહી રહી છે કે તે હવે પ્રયાગ હાઉસ નો હિસ્સો છે.ત્યારે હજુ પણ અદિતી ની આંખો માં પરોવાયેલા આંસુઓ મોતી Listen Read સંબંધો ની આરપાર....પેજ - ૪૬ (60) 1.4k 2.4k સંબંધો નાં સમીકરણ રચાઈ રહ્યા છે.અદિતી નાં મન માં પ્રયાગ ની અર્ધાંગીની અને અંજલિ ના ઘર ની પુત્રવધુ બની ને જવાનું હોવાથી મનમાં ઉમંગ ની હેલી ઉમટી છે.કુમકુમ પગલે તો પ્રયાગ નાં ઘરે ક્યારે જવાશે તે ખબર નહોતી પણ ...Read Moreતો તે પ્રયાગ ને વરીજ ચુકી હતી.પણ સાથે સાથે તેેમના સ્વપના નાંં વાવેેેતરત પણ કરવા નાં હતા,જેનાં માટેે પ્રયાગ નાં મમ્મી તથા પ્રયાગ ગ્રુપ નાં સર્વેેેસર્વા અંજલિ મેડમજી ના આશીર્વાદ પણ અનિવાર્ય હતાં.************હવે આગળ *********અદિતી એ પ્રયાગ ને ફોન લગાવ્યો છે, ત્યારે પ્રયાગ બધી જ વાતે નિશ્ચિત થઈ ને તેનાં બેડરૂમ માં આરામ કરી રહ્યો હતો.પોતે સમજતો હતો મમ્મી ને Listen Read સંબંધો ની આરપાર..... પેજ - ૪૭ (57) 1.3k 2k અંજલિ નાં ઘરે તેનાં લાડકવાયા દિકરા પ્રયાગ ની અર્ધાંગિની નાં સ્વરૂપે અંજલિ જેની આદર્શ રહેલી છે તે...તથા પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ નાં હોનહાર તથા ખુબ કર્તવ્યનિષ્ઠ સિનિયર એકાઉન્ટ મેનેજર અને અંજુ નાં ભરોસાપાત્ર વ્યક્તિ આચાર્ય સાહેબ ની એકની એક દિકરી અદિતી ...Read Moreઅંજુ નાં ઘર માં શુભલક્ષ્મી બની ને આવી રહીછે તે નકકી થઈ ચુક્યુ છે. અંજુ ને તેમનાં જ્યોતિષ ની રજા પણ મળી ગઈ છે. ખુશીની આ પળો નાં સમયે અંજુ ને અચાનક છેક પ્રયાગ જન્મ્યો તેનાં પહેલાના સમયે તે જે તકલીફો માંથી પસાર થઈ હતી તે યાદ આવી જાય છે.************** હવે આગળ ************અંજલિ ઝવેરી એક સામાન્ય સ્ત્રી,અસામાન્ય વ્યક્તિ અને ખુબજ Listen Read સંબંધો ની આરપાર... પેજ - ૪૮ (62) 1.3k 2.3k અંજુ ઘરે થી નીકળી ને ઓફીસમાં પહોંચી તે દરમ્યાન તેને જુની વાતો યાદ આવી ગઈ હતી,ઓફીસે પહોંચી ને અંજુ પોતાનું કામ પતાવીને અનુરાગ સર સાથે પ્રયાગ અને અદિતી ના સંબંધ ની વાત કરેછે,ત્યારે અનુરાગ સર અંજુ ને વધાઈ અને ...Read Moreપાઠવે છે.તથા આ વાત સૌથી પહેલાં અંજુ એ તેનાં પતિ વિશાલ ને જણાવવી જોઈએ તેમ સમજાવે છે.અંજુ એ પોતાનાં પતિ વિશાલ ના મોબાઈલ પર ફોન લગાવ્યો છે,વિશાલ નાં મોબાઈલ પર અંજુ નુ નામ લખાઈ ને રીંગ વાગી રહી છે...**********( હવે આગળ )*********અંજલિ નો ફોન વિશાલ નાં મોબાઈલ પર આવી રહ્યો હતો, તેનાં મોબાઈલ નાં સ્ક્રીન પર અંજલિ વાંચી ને વિશાલ Listen Read સંબંધો ની આરપાર....પેજ - ૪૯ (56) 1.3k 2k અંજલિ એ વિશાલ સાથે પ્રયાગ તથા અદિતી નાં સંબંધ વિષે વાત કરી લીધી છે, તથા વિશાલ ની રજા પણ લઈ લીધી છે.અંજલિ એ નક્કી કર્યું હતું તે મુજબ આચાર્ય સાહેબ ને તેની કંપનીમાં ડાયરેક્ટર નું પદ આપે છે, તથા ...Read Moreમાં વહેલી તકે પોતે વિશાલ ને સાથે લઈને આચાર્ય સાહેબ નાં ઘરે જવાનું નક્કી કરેછે.****** હવે આગળ ****પેજ-૪૯******આચાર્ય સાહેબ તેમની કેબીનમાં ગયા અને સૌથી પહેલા તેમણે તેમની પત્ની ને ફોન લગાવ્યો..હેલ્લો...જય શ્રી કૃષ્ણ...અદિતી નાં મમ્મી...આચાર્ય સાહેબ નાં અવાજમાં ખુશી છલકાતી હતી.જી..જય શ્રી કૃષ્ણ...કેમ આજે આમ અચાનક મને ફોન કર્યો ? અને શુ વાત છે ?? બહુ ખુશ લાગો છો ને Listen Read સંબંધો ની આરપાર.. પેજ - ૫૦ (57) 1.5k 2.4k સંબંધો નો માળો ગુંથાય છે, અંજલિ હવે માં થી વધી ને સાસુમા બની ગઈ છે.વિશાલ વીના કોઈ અડચણે પ્રયાગ નાં અદિતી સાથે નાં સંબંધ ને મહોર મારવા આચાર્ય સાહેબ નાં ઘરે અંજલિ સાથે જઈને આવે છે.આચાર્ય સાહેબ તથા તેમના ...Read Moreબધા આ સંબંધ થવા થી ખુશ ખુશાલ છે.અંજલિ એ અદિતી નાં ઘરે થી પરત ફરી ને તેનાં લાડકા દિકરા પ્રયાગ ને ફોન કર્યો છે.********* હવેેઆગળ- પેજ-૫૦********અંજલિ તથા પ્રયાગ ફોન પર નો પોતાનો વાર્તાલાપ પુરો કરે છે. અંજલિ એ તે સમયે જ અદિતી ને આશીર્વાદ આપવા માટે પ્રયાગ ના ચાલુ ફોન માં જ સાથે કોન્ફરન્સ કોલ કર્યો અને પોતાના ઘર ની Listen Read સંબંધો ની આરપાર.. પેજ - ૫૧ (65) 1.4k 2.8k અનુરાગ તથા અંજલિ યુ.એસ.પહોંચી ગયા છે. અમેરિકા નાં બર્ફીલા વાતાવરણમાં આજે હવા તથા તોફાન પણ હતું.પ્રયાગ,અંજલિ તથા અદિતી ને લઈને જઈ રહેલી તે કાર ને પાછળ થી આવી રહી હતી તે કાર ના ડ્રાઈવર ની ભુલ નાં કારણે અકસ્માત ...Read Moreછે, શ્લોક આ દુર્ઘટના ને મીરર માં થી જોઈ લે છે,એટલે તરતજ પોતાની કાર ને સાઈડમાં પાર્ક કરાવી ને પ્રયાગ ની કાર તરફ દોડી જાય છે.અનુરાગ સર તથા સ્વરા અને તેમની કાર નો ડ્રાઈવર પણ કાર ની બહાર નીકળી ને પ્રયાગ ની કાર તરફ ધસી જાય છે.************ હવેેઆગળ *********મમ્મી........પ્રયાગ નાં મ્હોં માંથી એક કારમી ચિસ સંભળાય છે.અમેરિકા નાં શિકાગો શહેરના Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૫૨ (64) 1.5k 3.3k અંજલિ ના માથા નાં દુઃખાવા નું શું કારણ હશે તે કોઈને ખબર નહોતી. અનુરાગ સર નાં કહેવાથી જ અંજુ ખાસ ડોક્ટર ને ત્યાં ચેક અપ કરાવવા જવા તૈયાર થઈ હતી, જેનાં માટે શ્લોકે એપોઈન્ટમેન્ટ લઈને રાખી હતી. પ્રયાગ,અદિતી,સ્વરા તથા ...Read Moreસર પોતે પણ અંજુ ના ચેકઅપ માટે સાથે આવ્યાં હતા.************** હવે આગળ ************અંજલિ નાં ચહેરા પર ચિંતા નાં વાદળો છવાઇ ગયા..મનોમન ભગવાનને પ્રાર્થના કરી...હે ભગવાન..હે અંબા માં...તમે કોના ભાગ્યમાં કેટલું આયુષ્ય લખેલું હોય છે તે તો કોઈ નથી જાણી શકતું..અને મારા ભાગ્યમાં પણ તમે શુ લખ્યું છે, તેની પણ આપને જ ખબર...બસ...જેટલું જીવન આપો તેમાં મારા દિકરા પ્રયાગ ને હું Listen Read સંબંધો ની આરપાર... પેજ - ૫૩ (66) 1.5k 3k અંજલિ ના પેરેન્ટ્સ અંજુને વિશાલ સાથે લગ્ન કરવા માટે સમજાવવામાં પોતાની જાતને અસમર્થ મહેસૂસ કરેછે, ત્યારે તેમને અંજલિ ને આ સંબંધ માટે સમજાવવામાં અનુરાગ સર એકમાત્ર આખરી વિકલ્પ તરીકે ધ્યાનમાં આવે છે, ત્યારે અંજુ ના પેરેન્ટ્સ અનુરાગ સર ની ...Read Moreઆવ્યા છે અને અનુરાગ સર ને પોતાની સમસ્યા સમજાવે છે. અનુરાગ સર તેમની વાત સાંભળી ને તેમની હાજરીમાં જ અંજુ ને સમજાવવા તેમની કેબીનમાં બોલાવે છે. અંજુ તથા તેનાં પેરેન્ટ્સ ત્રણેય જણા અનુરાગ સર ની કેબીનમાં બેઠા છે, જ્યાં અનુરાગ સર ત્રણેય ની મંજુરી થી ચર્ચા કરવા બેઠા છે.***********(હવે આગળ)***********અંજલિ નાં ચહેરા પર હલકો તનાવ વર્તાઈ રહ્યો હતો. અનુરાગ સર Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૫૪ (63) 1.5k 3k સંબંધો નાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરતી કરતી અંજુ અમેરિકા ની બર્ફીલા વાતાવરણમાં કડકડતી ઠંડીમાં પણ વિચારો નાં ગરમાવા વચ્ચે અટવાઇ જાય છે. રાત્રે ખુબ મોડે સુધી જાગતી રહેલી અંજલિ. બીજી બાજુ અદિતી અંજુ ના રૂમમાં આવી ત્યારે અંજુ ...Read Moreતાવ હતો અને સુતી જ હતી. અદિતી આ વાત ની જાણ કરવા પ્રયાગ નાં રૂમમાં જાય છે, ત્યારે પ્રયાગ નહાવા ગયેલો હતો..એટલે અદિતી તેની રાહ જોતી પ્રયાગ નાં બેડ પર બેઠી છે.******** (હવે આગળ)********અદિતી ને અંજલિ તેની સાસુ ની તબીયત ની થોડીક ચિંતા થતી હતી, બીચારા અંહિ આવ્યા છે તેમના એકનાં એક દિકરા તથા ઘરમાં આવનારી તેમની દિકરી સમાન પુત્રવધુને Listen Read સંબંધો ની આરપાર..... પેજ - ૫૫ (61) 1.4k 2.8k અંજલિ ને ફીવર છે અને હજુ પણ આરામમાં છે.અદિતી, પ્રયાગ બન્ને આવી ને તેને મેડિસીન આપી ગયા છે. પ્રયાગ તેની મમ્મી અંજલિ ની બગડેલી તબિયત થી થોડો ચિંતાતૂર છે એટલે અનુરાગ સર ને પોતાની મમ્મી અંજલિ ની તબીયત ના ...Read Moreઆપે છે. અનુરાગ સર અને પ્રયાગ બન્ને અંજલિ ની ખબર જોવા અંજુ ના રૂમમાં આવ્યા છે,જ્યાં અનુરાગ સર તેમના જીવન માં તેમણે ઉતારેલા અમુક સિધ્ધાંતો વિષે વાત કરે છે.********** હવે આગળ-પેજ -૫૫***************અનુરાગ સર ના શબ્દો નો અર્થ ઘણીવાર એટલો ગુઢ અને ગંભીર રહેતો હતો કે જે તેમને સારી રીતે ઓળખતું હોય તે જ સમજી શકે.અંજલિ નું ધ્યાન અનુરાગ સર જે Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૫૬ (56) 1.3k 2.6k સંબંધો ના સમીકરણો માં અંજલિ અટવાતી હતી, અમેરિકા ની શુષ્ક આબોહવા તેને પ્રમાણમાં થોડીક ઓછી અનુકુળ આવી હતી. જે સમયે અંજુ એ અમેરીકા ની ધરતી પર પગ મુક્યો તેજ ક્ષણ થી તેને એક નહી તો બીજી નાની નાની તકલીફો ...Read Moreરહી હતી.અંજલિ ના લાડકા દિકરા પ્રયાગ નાં કોન્વોકેશન માં જવા માટે અંજલિ, પ્રયાગ, તેની થવા વાળી પુત્ર વધુ અદિતી તથા અનુરાગ સર, શ્લોક અને તેની પત્ની સ્વરા બધા આજે સાથે એક જ કાર માં નીકળી ને પ્રયાગ ની કોલેજ જવા નીકળ્યા છે.******* હવે આગળ- પેજ - ૫૬ **********ડાર્ક બ્લ્યુ શૂટ અને વ્હાઇટ શર્ટમાં પ્રયાગે નીયોન બ્લ્યુ કલર ની ટાઈ પહેરી Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૫૭ (62) 1.4k 3k અંજલિ નાં ઘરે તેનાં દિકરા પ્રયાગ નો પ્રસંગ આવ્યો હતો, પરંતુ વિશાલ સિવાયના બધા યુ.એસ માં હતા, વિશાલ ને કહ્યું અને સમજાવ્યું છતાં પણ પોતે નહીં આવી શકે તે સ્પષ્ટ પણે તેણે જણાવ્યું છે.અંજલિ તથા તેનો પરિવાર અદિતી નાં ...Read Moreઆચાર્ય સાહેબ અને તેમનાં પત્ની ના યુ.એસ.આવવા ની રાહ જોઈ રહ્યા છે, તથા આ નાનાં પરંતુ અગત્યના તથા જરૂરી પ્રસંગ ની તૈયારીઓ માં વ્યસ્ત થઈ ગયા છે.******** હવે આગળ- પેજ -૫૭ **********અંજલિ ખુબ વિચારે છે કે તેની પુત્રવધુ અદિતી ને આ પ્રસંગે શું આપવું ? તથા અંહિ અમેરિકા માં તેને કેવી રીતે મંગાવવું ??અંજુ ને એક આઈડીયા સૂઝ્યો....સૌ પ્રથમ તેણે Listen Read સંબંધો ની આરપાર..... પેજ - ૫૮ (58) 1.3k 2.9k આચાર્ય સાહેબ નું આગમન અમેરીકા માં થઈ ગયુ છે. તેમને રિસિવ કરવા માટે અંજલિ પણ પ્રયાગ અને અદિતી ની સાથે ગઈ હતી. અનુરાગ હાઉસ માં બધા આવી ચુક્યા છે.********* હવે આગળ- પેજ-૫૮ ***********આચાર્ય સાહેબ નાં સ્વાગતમાં અનુરાગ સર નો ...Read Moreતથા અંજલિ અને પ્રયાગ પણ તૈયાર હતાં.અદિતી નાં તો તે પેરેન્ટ્સ હતા...એટલે તેનો તો ઉત્સાહ પણ અલગ જ હતો. એક સામાન્ય પરિવાર નું પુત્રી રત્ન એટલે અદિતી...કે જેણે બાળપણથી જ ઘરમાં એક સામાન્ય પરિવાર એટલેકે મધ્યમ વર્ગના લોકો નું જીવન વ્યતિત કર્યુ હતુ, પરંતુ અદિતી પહેલેથી ભણવામાં હોંશિયાર અને અવ્વલ નંબરે પાસ થતી હતી. આચાર્ય સાહેબ ને પણ સંતાનો માં Listen Read સંબંધો ની આરપાર..... પેજ - ૫૯ (64) 1.3k 3.2k સંબંધો નાં સમીકરણો માં અંજલિ અટવાતી હતી, હંમેશા ની જેમ આ વખતે પણ તેને પતી વિશાલ તરફ થી દુઃખ પહોંચ્યું હતું...આ વખત ની દુઃખ ની પરાકાષ્ઠા પહેલા કરતા ઘણી અધિક હતી, અને પ્રયાગ ને પણ દુઃખ થયું હતું.અનુરાગ સર ...Read Moreને શાંત કરેેછે, અનેે પોતાના અનુુુભવ ના આધારે શીખામણ આપેેછે અને બન્ને જણાા ને તેમના રૂમ માં મોકલે છે.******( હવે આગળ-પેજ-૫૯) *******અંજલિ તથા પ્રયાગ બન્ને પોતાના રૂમમાં જઈ ને ફ્રેશ થઈ ગયા, ઉદાસ ચહેરા અને રડેલી આંખોમાં કોઈ અણધારી ઉપાધી કે અચાનક આવી પડેલું દુઃખ સ્પસ્ટ નજર આવી જતું હતું.અંજુ એ ફ્રેશ થઈ ને મિરર માં નજર કરીને પોતાનાં ચહેરા Listen Read સંબંધો ની આરપાર.... પેજ - ૬૦ (75) 1.4k 3.8k અંજુ તેના દિકરા નો સંબંધ નક્કી કરીને ખુશ હતી. પ્રયાગ સાથે વિતાવેલી દરેક પળનુ અંજુ સ્મરણ કરવા ઈચ્છતી હતી,પરંતુ મન માં અનુરાગ સર પાસે થી તેના પોતાના જીવન ને લગતી કોઈ ઘટનાં જાણવા અને સમજવા ની ઇચ્છા થી અંજુ ...Read Moreના એરપોર્ટ ના પ્રીમીયમ લાઉન્જ માં બેસી ને અનુરાગ સર ને સવાલો કરી રહી છે.અનુરાગ સર અંજલિ ને તે સવાલો નાં પૂછવા માટે સમજાવી રહ્યા છે.******* હવે આગળ- પેજ -૬૦*******અંજલિ ની આંખો માં ઉદાસી છવાયેલી છે, સાચું શું હતું??અને તે જાણવું કે નહીં ?? અને એવુ તો શું કારણ ઘટિત થયું હશે કે અનુરાગ સરે આટલા વર્ષો સુધી તેને તેમની Listen Read સંબંધો ની આરપાર.... પેજ -૬૧ ( અંતિમ ) (88) 1.3k 2.8k સંબંધો માં છેતરાયા ની લાગણી નાં અનુભવ નું દુઃખ અંજલિ ની છાતી માં શૂળ ની માફક ચુભી રહ્યું હતું. પહેલું તો પોતે જેના પર બધું જ ન્યોછાવર કરી દીધુ હતું તે વ્યક્તિ એટલે કે તેનાં પતિ વિશાલે તેની સાથે ...Read Moreકર્યું હતું, તે વાત તેનાં મન માં અસહ્ય દુઃખ અને પીડા આપી રહી હતી.અનુુુરાગ સર તથા અંજલિ અમેરિકા ની સફરે થી પરત ફરી રહ્યા છે. ફ્લાઈટ ઉપડેેછેે તે દરમ્યાન અંજલિ એ અનુુુરાગ સર ને એક સવાલ કર્યો છે....જેનો જવાબ સાંભળી ને અંજલિ ના હોંશ ઉડી જાય છે.****** હવે આગળ પેેજ -૬૧ ( અંતિમ) *******અંજલિ ના સવાલ નો જવાબ અંજલિ એ Listen Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything PANKAJ Follow