પ્રેમ ની પરિભાષા - ૧૧. દુઃખી કરણ

(15)
  • 1.9k
  • 4
  • 731

    “ તમે રજા દરમીયાન તમારા મીત્રો ને ખુબ યાદ કર્યા હશે . “ કાવ્યા એ પુછ્યુ .     “ હા રજા મા તેમને ઘણા સંભાર્યા . માટે જ અમે રજાઓ પુરી થાય તે પહેલા જ કરણ ના ઘરે જબાનુ નક્કી કર્યુ . કરણ નુ ગામ કચ્છ ના છેવાડા નુ ગામ હતુ અને ત્યા રાજાશાહી સમય ની ઘણી ઈમારતો હતી . તેને એકવાર જોવી તે પણ લાહવો છે તેવુ કહી કહી ને કરણે અમારી ઉત્કંઠા ખુબ જ વધારી હતી . અમે રજાઓ પુરી થવા ના ચાર જ દીવસ પહેલા જ ભુજ જવા રવાના થયા . અમે બધા એ રાતે અમીતભાઈ