પ્રેમ અગન 5

(334)
  • 6.2k
  • 31
  • 4.2k

પ્રેમ-અગન:-5 વડોદરાથી પોતાનું બિઝનેસ વર્ક પતાવીને પુનઃ અમદાવાદ તરફ રવાના થતાં શિવનું મગજ ભૂતકાળની એ ગલીઓમાં દોડી જાય છે..જ્યાં પોતાની જવાની શિવ ને થોડી પણ ઈચ્છા નહોતી..છતાં કોણ જાણે કેમ દર વખતે એવું જ બનતું હોય છે કે તમે જે વિશે વિચારવા ના ઇચ્છતાં હોય એનો જ વિચાર વારંવાર આવે..પોતાની ઈશિતા સાથે ની મિત્રતા ની શરૂઆત તથા નિધિ તરફ નાં સાગર નાં ખેંચાણ વિશે વિચારતાં વિચારતાં શિવ ને દેવ દ્વારા નિધિ જોડે કરવામાં આવેલાં ઉદ્ધત વર્તનની યાદ આવી. એ દિવસે નિધિ,ઈશિતા,શિવ અને સાગર જેવાં કેન્ટીનની નજીક પહોંચ્યાં એ સાથે જ દેવ પોતાની બાઈક એમની આગળ આવીને રોકે છે..બાઇકમાં