×

પ્રેમ અગન 1

                                પ્રેમ અગન                                  પ્રસ્તાવના   અધૂરી મુલાકાત અને હતી એક પાગલની ભવ્ય સફળતા પછી એક નવી રોમાન્ટિક નોવેલ આપ સૌ માટે લઈને આવ્યો છું.વાંચકોનો પ્રેમ અને પ્રતિસાદ  માટે સતત કંઈક સારું લખવાની પ્રેરણા આપતો રહ્યો છે..અને એથી જ ...Read More

પ્રેમ અગન 2

                          પ્રેમ અગન:-પ્રકરણ 2   સવારે શિવ ની જેવી આંખ ખુલી એ સાથે જ એને પ્રથમ કામ પોતાની જોડે રહેલી એ તસ્વીર ને પુનઃ પોતાની મૂળ જગ્યાએ રાખવાનું કર્યું.શિવ શાયદ એ યુવતીને બધાથી છુપાવીને રાખવાં માંગતો હતો એવું એનાં ...Read More

પ્રેમ અગન 3

                            પ્રેમ અગન:-પ્રકરણ 3   એક તરફ શિવ તો ઈશિતા નાં પ્રેમમાં પ્રથમ નજરે જ પાગલ બન્યો હતો..તો બીજી તરફ શિવ નો નવોસવો બનેલો મિત્ર સાગર એને ઈશિતાથી દુર રહેવાની સલાહ આપી રહ્યો હતો..આ બધાં ની વચ્ચે બસમાં શિવની ...Read More

પ્રેમ અગન 4

                                પ્રેમ-અગન:-4   એ પ્રેમ ની ઈમારત ઊંચી અને મજબૂત હોય જેનાં પાયામાં મિત્રતા હોય..અને આવી જ નિર્દોષ મિત્રતા શિવ અને ઈશિતા વચ્ચે બંધાઈ ચુકી હતી..ઘરથી કોલેજ અને કોલેજ થી ઘર ની એસટી બસ ની સફરમાં ઈશિતા જોડે થયેલી ...Read More

પ્રેમ અગન 5

                                    પ્રેમ-અગન:-5   વડોદરાથી પોતાનું બિઝનેસ વર્ક પતાવીને પુનઃ અમદાવાદ તરફ રવાના થતાં શિવનું મગજ ભૂતકાળની એ ગલીઓમાં દોડી જાય છે..જ્યાં પોતાની જવાની શિવ ને થોડી પણ ઈચ્છા નહોતી..છતાં કોણ જાણે કેમ દર વખતે એવું જ બનતું હોય છે ...Read More

                                 પ્રેમ-અગન:-6   "ભગવાનનો આ વ્યવહાર પણ  કેવો વિચિત્ર છે.. હવા આપી મફતમાં પણ શ્વાસની કિંમત વસુલે છે."   ખરેખર ઈશિતા ની સાથે વાત કર્યાં વિનાનાં આ પંદર દિવસ શિવ જોડેથી એનાં દરેક શ્વાસની કિંમત વસૂલી રહ્યાં હતાં.આખરે જેમ-તેમ ...Read More

પ્રેમ અગન 7

                                 પ્રેમ-અગન:-7   "એની ધારણામાં,એની ગણતરીમાં એનાં હિસાબમાં સદાયને માટે કોઈક તો ભૂલ હોય છે. એ આશિક છે સાહેબ, એની બંદગીમાં પણ ખુદાનાં સ્થાને સનમ હોય છે.."   શિવ સફળતાની બધી જ સીડીઓ ચડીને મંજીલને આંબી ગયો હતો..બધું જ ...Read More

                                           પ્રેમ અગન:-8   "મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધેકાંધે, જીવન પણ ગયું છે સહારેસહારે. જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, ‘મરીઝ’ એક તો ઓછી મદિરા છે ને ...Read More

પ્રેમ અગન 9

                              પ્રેમ-અગન:-9   "તારી જુદાઈનો અવસર જ્યારથી મને સાંપડ્યો છે.. તારાં વગર જીવું છું એ જોઈ ખુદ નો ખભો થાબડયો છે."   હયાત હોટલમાં યોજયેલાં CNBC નાં બિઝનેસ એવોર્ડ ફંક્શનમાં શિવ ચક્કર ખાઈને ફર્શ પડ્યો..શિવનાં નીચે પડતાં ની સાથે ...Read More

                                 પ્રેમ-અગન:-10   "જાગું છું આખી રાત બસ એટલે જ કેમ કે સુઈ ગયા પછી તારા સપનાઓ સુવા નથી દેતા."   પોતાની નાદુરસ્ત તબિયત નાં લીધે કામથી થોડાં દિવસ ફુરસત લઈને મીની વેકેશન ઉપર જવાં શિવ અમદાવાદ થી શિમલા ...Read More

                                પ્રેમ-અગન:-11   "તરી રહ્યા છે સમંદરમાં ફૂલ વાસી જે, હશે કદાચ કોઈ ડૂબનારની ચાદર..."   શિવની મેન્ટલ કન્ડિશન અને નાદુરસ્ત તબિયતનાં લીધે ડૉકટરે એને કોઈ કુદરતી સ્થળે જઈ થોડો દિવસ આરામ કરવાની સલાહ આપી..જે મુજબ શિવે શિમલા જવાનું ...Read More

                               પ્રેમ-અગન:-12 "તું ખરેખર લાખોમાં એક હોઇશ એમ હવે પ્રતીત થાય છે… તારા માટે લખેલા મારા શબ્દોની પણ હવે ચોરી થાય છે…!!"   શિવ જ્યારથી અમદાવાદથી નીકળ્યો હતો ત્યારથી એનું મન બેચેન હતું પોતાની શ્રી ને મળવાં માટે..એને શ્રી ...Read More

                           પ્રેમ-અગન:-13     "મજબૂત રાખું મનને... મારુ હૈયું રહે નય હાથમાં... જે દી એ હતી સગડું હતું... મારું સુ:ખ એની સાથમાં... મજબુર થઈ મારે જીવવું રહ્યું... અને મારા નેણે નીંદના આવતી.... પાદર ઘુમાવે અલ્યા પદમણી,  મને યાદ તારી ...Read More

                                 પ્રેમ-અગન:-14   "કોઈ " સાથે છે .. પણ " પાસે કેમ નથી ? કોઈ " યાદો માં છે .. પણ " વાતો માં કેમ નથી ? કોઈ હૈયે " દસ્તક આપે છે પણ હૈયા માં " કેમ નથી ...Read More

                                પ્રેમ-અગન:-15   "આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી; રૂપાળું એક નામ, હવે બોલવું નથી.   યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું, કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.   પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો, ચૂકવી ...Read More