આદર્શ જીવનસાથી ભાગ 05

(54)
  • 1.9k
  • 6
  • 1.2k

ધડકન દિલ ની મારી વારંવાર મને, એક જ વાત પૂછી રહી છે જો નથી પ્રેમ તને , તો ગેરહાજરી એની કેમ તને ખૂંચી રહી છે નિશા : ના ના અનામિકા .મને હજી થોડો સમય આપો. હું અને રાહુલ ક્યાંક ફરવા જવાનું વિચારતા હતા. મને હજી પણ એક વાર અમારા સંબંધ ને એક મોકો આપવો છે. જો એ પછી પણ કંઈ ના થયું ને તો હું ચોક્કસ તમને કહીશ અનામિકા : ભલે .પણ મને કહેજે ખરા નિશા : ચોક્કસ. સાચું કહું અનામિકા. તમને મળીને મને થોડી આશા જાગી છે કે કદાચ અમારું લગ્નજીવન સફળ રહેશે બાકી મેં તો આશા કે છોડી