×

ના તારો છે ના મારો છે, પ્રેમ તો લગ્ને લગ્ને કુંવારો છે,આજે મને થઇ ગયો છે, તો કાલે તારો ય વારો છે,ના તારો છે ના મારો છે ખુલ્લેઆમ થાય છે ક્યાંક તો ક્યાંક છાનોમાનો છે,વહેતી નદી છે ક્યાંક તો ક્યાંક શાંત કિનારો છે ના તારો છે ના મારો છેજુદી જુદી રીત થી એ વ્યક્ત થતો રહ્યો છે સદા,શબ્દ છે ક્યાંક હોઠ પરનો તો ક્યાંક આંખો નો ઈશારો છે..ના તારો છે ના મારો છે સચવાય છે દિલોમાં એ, અલગ અલગ લાગણી બની ,ક્યાંક મીઠું ઝરણું છે વહેતુ તો ક્યાંક સમુદ્ર ખારો છે,ના તારો છે ના મારો છે ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) રાત ની ચીર શાંતિ માં આરામ થી સુતેલી અનામિકા નો ફોન રણકે છે.અરે !!! અત્યાર માં રાહુલ નો ફોન ? અને પછી એ ઊંઘ માં જ ફોન ઉપાડે છે, અનામિકા : ...Read More

"સાંભળીને મારી વાતો ,શરમ થી લાલ એમના ગાલ થઇ ગયા, જાણે કે શબ્દો મારા એમના સુધી,પહોંચતા જ ગુલાલ થઇ ગયા"( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah )   અનામિકા :" અરે યાર. પસંદ જેવું હોવું જોઈએ મતલબ ? મને માંડી ને પેટછૂટી વાત કર" રાહુલ :"

ચાલ ને પરોવીને હાથોમાં હાથ પ્રેમ નો પ્રવાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , થાકીને સફરમાં આપણે ક્યાંક બેસવું ય પડશે ,પાથરીને પથારી પાંપણ ની વ્યવસ્થા કંઈક ખાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , ઘર આપણે ય બનાવશું ચણીને પ્રેમની ઈંટો ,ચાલ ને ત્યાં સુધી એક બીજાના દિલ માં નિવાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , પ્રમાણ ગળપણ નું ય જિંદગીમાં જાળવી રાખવા માટે,વિખુટા પડીને જરીક , જરીક દિલ ને ઉદાસ કરી લઈએ ,ફિક્કી થયેલી જિંદગી માં ફરીથી મીઠાશ ભરી લઈએ , ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) અનામિકા : જો બકા , તું વિચારે છે એમ જીવન ના જીવાય. તને ખબર છે આપણે નાના હતા ત્યારે નવી નવી સાઇકલ ચલાવતા શીખતાં હતા ત્યારે કેવું ડરતા હતા ...Read More

કેમ છો ને તમારા જો અમે દૂર સુધી ન લઇ ગયા હોત ,તો સંબંધો આપણા કેમ છો સુધી જ સીમિત રહી ગયા હોત , ઉતાવળ રાખતા તમે પણ જો સમજવામાં પ્રેમ નું ગણિત,સાચા ખોટા ભલે પણ દાખલા બધાય ગણાઈ ગયા હોતા ( સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) નિશા ના પપ્પા તો હોસ્પિટલ માં જ હોય છે એટલે નિશા અને રાહુલ એમના આશીર્વાદ લઈને ઘરે જાય છે અને નિશા ના પપ્પા જોડે નિશા નો પિતરાઈ ભાઈ રોકાઈ જાય છે. રાહુલ ...Read More

ધડકન દિલ ની મારી વારંવાર મને, એક જ વાત પૂછી રહી છે જો નથી પ્રેમ તને , તો ગેરહાજરી એની કેમ તને ખૂંચી રહી છે   નિશા : ના ના અનામિકા .મને હજી થોડો સમય આપો. હું અને રાહુલ ...Read More

ના આપો અમને સલાહ સમજદારી ની, ક્યાં થાય છે પ્રેમ સમજી વિચારીને ,હું સાચવું છું મારો પ્રેમ, તમે સાચવો તમારી સમજદારી ને  (સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ પેજ kehvu_toh_ghanu_che by ashwani shah ) નિશા :"ઓકે..આશા રાખું કે આ પ્લાન સફળ રહે" હેમંત :" અરે નિશા..સફળ ...Read More

શીદ ને કરું પ્રયાસ એમને સમજાવવાનો,અફસોસ એમને પણ થવા દો મુજને ગુમાવવાનો ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) નિશા : કેમ શું થયું રાહુલ ? ગુસ્સામાં લાગે છે રાહુલ : અરે...આપણને શું ...Read More

આદર્શ જીવનસાથી ભાગ 08 બંધાય છે વાદળ અને ફરી વિખરાય છે ,વરસાદ પ્રેમનો હજુયે ખેંચાય છે એક ,એક હા જ એમની બદલી શકે છે મૌસમ ,પણ લાગણી એમના દિલ માં ક્યાં હજી સર્જાય છે ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu ...Read More

આદર્શ જીવનસાથી ભાગ 09 એવું નથી કે દરેક વખતે મારા હોઠ જ બોલશે,આંખોને ય મારા સાંભળવાની આદત રાખજે ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) નિર્ભય મેહતા ," મારા શ્રોતાઓ , તમારો ખુબ ખુબ આભાર મને ધ્યાન ...Read More

આદર્શ જીવનસાથી ભાગ 10હોઠ ઉપર નીત નવા બહાના મળે છે ,પ્રેમ અને પ્રેમી ક્યાં કદી છાના રહે છે ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah ) નિશા :" અરે , ક્યાં હતા તમે ? હું તો ઓફિસે તમારી ...Read More

આદર્શ જીવનસાથી ભાગ - 11 આશ્ચર્ય સુખદ હમણાંથી જિંદગી રોજ આપી રહી છે,કેમ ના આપે , તારી યાદ મારો આજકાલ રસ્તો કાપી રહી છે ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani Shah )   રાહુલ : " હાશ, સારું થયું ...Read More

આદર્શ જીવનસાથી ભાગ - 12 જે મજા છે કહેવામાં એ ચૂપ રહ્યામાં નથી,આઝાદી છે જે બેશર્મીમા તે હયા માં નથી ,માફ કરજો જો થઇ જાય ભૂલ કોઈ,કે દિલ મારુ હવે કહ્યામાં નથી ( સૌજન્ય ઇન્સ્ટા પેજ kehvu _toh_ghanu_che by Ashwani ...Read More