અતૃપ્ત સ્ત્રી - ભાગ - 1

(120)
  • 3.4k
  • 12
  • 1.7k

સેજલ..... સવારે 6 વાગ્યે બાથરૂમ માં નહાતા નહાતા સૂરજે સાદ પાડ્યો. ટિફિન માં શુ ભર્યું છે ? એ આવી....!!! કેમ બુમો પાડો છો. ભીંડા નું શાક અને રોટલી ભર્યા છે, બપોરે જમી લેજો. ભીંડા નું નામ સાંભળતા જ સુરજે મોઢું બગાડ્યું. પણ કોઈ વિકલ્પ ન હતો. સુરજ અને સેજલ ના લવ મેરેજ હતા, સુરજ ના પહેલા લગ્ન અને સેજલ ના બીજા લગ્ન હતા. સેજલ ને પહેલા લગ્ન થકી એક પુત્રી હતી. એ સિવાય બીજા લગ્નજીવન ના દશકો વિતવા છતાં એની કુખે કોઈ સંતાન જન્મ્યું ન હતું. સુરજ એક પ્રાઇવેટ કંપની માં સુપરવાઈઝર ની નોકરી કરતો, જ્યારે સેજલ એક શાળા માં