Saturated female book and story is written by P. Rathod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Saturated female is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સેજલ..... સવારે 6 વાગ્યે બાથરૂમ માં નહાતા નહાતા સૂરજે સાદ પાડ્યો. ટિફિન માં શુ ભર્યું છે ? એ આવી....!!! કેમ બુમો પાડો છો. ભીંડા નું શાક અને રોટલી ભર્યા છે, બપોરે જમી લેજો. ભીંડા નું નામ સાંભળતા જ સુરજે ...Read Moreબગાડ્યું. પણ કોઈ વિકલ્પ ન હતો. સુરજ અને સેજલ ના લવ મેરેજ હતા, સુરજ ના પહેલા લગ્ન અને સેજલ ના બીજા લગ્ન હતા. સેજલ ને પહેલા લગ્ન થકી એક પુત્રી હતી. એ સિવાય બીજા લગ્નજીવન ના દશકો વિતવા છતાં એની કુખે કોઈ સંતાન જન્મ્યું ન હતું. સુરજ એક પ્રાઇવેટ કંપની માં સુપરવાઈઝર ની નોકરી કરતો, જ્યારે સેજલ એક શાળા માં
વસંત ઋતુના આગમને બંને ના હૃદયની તીવ્રતામાં વધારો કરતા આખરે સૂરજે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો જેને સેજલે સહજ સ્વીકારી લીધો. બંને ના સાદાઈ થી લગ્ન થઈ જાય છે. અને નવી ગૃહસ્તી ની શરૂઆત થાય છે. આજે સેજલ ની સુરજ ...Read Moreપહેલી અને તેના જીવનમાં આકાસના ગયા ના બે વર્ષ ના ખાલીપા પછી અતૃપ્ત ઈચ્છાઓ સંતોષવાની પહેલી રાત હતી. સૂરજે પણ સેજલના આકર્ષક દેહ નું માત્ર આંખો થી જ રસપાન કર્યું હતું. આજે એની પણ ઈચ્છા પૂર્ણ થવાની હતી. રીંકી ને સુવડાવી, સુરજ માટે દૂધ નો ગ્લાસ મૂકી મરૂન કલર ની સૉર્ટ નાઇટી લઈ સેજલ બાથરૂમ માં ચાલી જાય છે. વર્ષો
સુરજ ને કંપનીમાં અઠવાડિયે એક વાર મંગળવારે રજા રહેતી પરંતુ એ દિવસે સેજલની શાળા ચાલૂ રહેતી, અને સેજલ ને રવિવારે રજા મળતી ત્યારે સૂરજ ની નોકરી ચાલૂ રહેતી. બંને સાથે જીવતા છતાં એક બીજા થી જાણે વેગળા રહેતા. અનિલ ...Read Moreશિક્ષક તરીકે નવો આવ્યો હતો, સેજલે એને ઘણી મદદ કરી હતી, જાહેર રજાના એક દિવસે સેજલ પરિવાર સાથે અનિલ નું જમવાનું પણ પોતાના ઘરે જ બનાવે છે, સૌ રાત્રી ભોજન સાથે લે છે, એ દરમ્યાન સેજલને લોન્ગ નેક નાઈટ ગાઉન માં પહેલીવાર જોઈ અનિલ સંમોહિત થઈ જાય છે, વારંવાર ની સેજલને અર્ધખુલ્લાં ગળા અને છાતીના ઉભાર ઉપર સ્થિર થતી અનિલની
સેજલ અંદરથી હચમચી જાય છે, એ તમામ હકીકતો અનિલ ને જણાવવાનું વિચારે છે, પરંતુ જણાવી શકતી નથી. અને કોલેજીયન યુવક શનિવારે બપોરે સેજલ ને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે, સેજલ કશું બોલી શકતી નથી બપોરે યુવક સેજલને ઘરે જાય ...Read Moreઅને સેજલ સાથે અડધો કલાક સુધી ભરપૂર સુખ માણે છે. સેજલ પણ તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે, જીવનમાં પહેલીવાર તે ચરમસીમા ની નજીક સુધી જાય છે, સેજલ વધુ સમય તેને વળગી રહે છે અને ફરી સુખ મેળવી ચરમસીમા સુધી પહોંચે છે. યુવક સેજલ નો લાભ લેવા આવ્યો હતો અને સેજલે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. યુવક ખુશ હતો અને સેજલ પણ