રૂહ સાથે ઈશ્ક રિટર્ન 17

(484)
  • 6.1k
  • 33
  • 3.2k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 17 કબીરની રાધા સાથેની મુલાકાતનો સિલસિલો ચાલુ થયાં બાદ એનાં વર્તન અને વ્યવહારમાં આવેલો ફરક જીવાકાકાની અનુભવી આંખોથી વધુ સમય છૂપો ના રહી શક્યો..આ ઉપરાંત બીજી બે-ત્રણ બાબતો પણ એ તરફ ઈશારો કરી રહી હતી કે વુડહાઉસમાં ચોક્કસ પોતાનાં ગયાં પછી કંઈક તો થતું જ હશે..આ વિચારી જીવાકાકા એ ઘરે ગયાં બાદ રાતે પાછાં વુડહાઉસ આવી બધું ચેક કરવાનું મન બનાવી લીધું હતું. પોતાનાં નક્કી કરેલાં વિચારને અંજામ આપવાં એક દિવસ કબીરનાં જમી લીધાં બાદ જીવાકાકા પોતાનાં ઘરે જઈને રાતે બાર વાગે પાછાં વુડહાઉસ તરફ આવવા રવાના થઈ ગયાં. સાઈકલ પર જવાનાં બદલે