પ્રણય ચતુષ્કોણ - 6

(61.2k)
  • 5.1k
  • 19
  • 2.2k

સૂરજના આઈડિયા પ્રમાણે માહી અને પિયા એક છત્રી અને એક રેઇનકોટ ખરીદીને કોલેજ પહોંચે છે પણ એ લોકો બ્રેક પછી આવવામાં લેટ હતા અને લેક્ચર હતો પ્રોફેસર મહેતાનો. આમતો કોઈ પ્રોફેસર એટલા કડક ન હતા પણ પ્રોફેસર મેહતા હિટલર ટાઈપ હતા માટે એને માહી અને પિયાને કલાસમાં આવવા ન દીધા  અને બંને એ એક લેક્ચર કલાસની  બહાર ઉભું રહેવું પડયું.મક્કમ હૃદયની પિયા કે જે રાજ જેવા રાજનો પણ સામનો કરવા સક્ષમ છે એ માત્ર 5 મિનિટ બહાર ઉભી રહીને રડવા લાગે છે. માહી એને શાંત કરવા માટે એનું રડવાનું કારણ પૂછે છે તો પિયા કહે છે કે નાનપણથી આજ સુધી