કવિતાઓ-એક શોખ

  • 3k
  • 6
  • 923

               "જિંદગી"જિંદગી એટલે જેના એક નહીં, પણ અનેક રંગ હોય,જિંદગી એટલે દપૅણ જેવી, જે કર્યા કર્મો દેખાડે,જિંદગી નસીબથી ચાલે છે કે નસીબથી જિંદગી ચાલે છે તે કોઈ ન જાણે,જિંદગી હેન્ડીક્રાફટ જેવી છે, જેટલું બારીકાઈથી ગૂથો એટલી વધુ સુંદર લાગે,પણ એટલી પણ ન ગૂથવી કે સંબંધ જ ગૂંચવાઈ જાય,જિંદગી જીવવા માટે મળી હતી અને લોકોએ એને વિચારવામાં કાઢી નાખી,થાક તો બધાને લાગતો જ હોય છે જિંદગીનો,પણ જો એ થાક ઉતારવા માટે કોઈ મનગમતી વ્યક્તિ મળી જાય તો જિંદગી જીવવાની મજા કંઈક ઔર જ હોય છે!!                   "ચાહત"ખબર છે