રૂહ સાથે ઈશ્ક રિટર્ન 19

(490)
  • 5.4k
  • 30
  • 3.3k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 19 પોતે જે યુવતીનાં પ્રેમમાં પોતાની બધી સુધબુધ ભૂલી ચુક્યો હતો એ કબીરને જ્યારે ખબર પડી કે પોતે જે રાધા ને પ્રેમ કરતો હતો એ હકીકતમાં એક મૃતાત્મા હતી ત્યારે એની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી.જીવાકાકા એ એને હિદાયત આપી કે એ વુડહાઉસ મૂકીને બીજે રહેવા ચાલ્યો જાય પણ કબીરનું મન એને આમ કરતાં રોકી રહ્યું હતું..એ હજુ ત્યાંથી જાય કે ના જાય એ વિશે વિચારી રહ્યો હતો જેનું કારણ હતું એનો રૂહ સાથેનો ઈશ્ક. ગાડી વુડહાઉસ આવીને ઉભી રહી અને કબીરની સાથે જીવાકાકા પણ એમાંથી હેઠે ઉતર્યો..નીચે ઉતરતાં