ઈજ્જત

(41)
  • 4.1k
  • 2
  • 1k

            ( રવિવારની એક રાત્રે અમર અને રવિ નામના બે બાળપણ ના મિત્રો અમર ના ઘરે બેઠા હોય છે. આજે રવિ થોડો ઉદાસ હોય છે, ‌ અમર રવિને આવી રીતે ઉદાસ બેઠેલો જોઇને અમર રવિ પાસે બેસીને અજય સાથે વાત કરીને એના ઉદાસ હોવાનું કારણ જાણવાની કોશિશ કરે છે.)  રવિ :- " યાર રવિ, છેલ્લા બે કલાકથી તું મારા ઘરે                      આવ્યો છે ,જ્યારથી તું આવ્યો છે ત્યારથી તું                    ઉદાસ  કેમ બેઠેા છે. શું થયું? " અજય