એ હતી એક અંધારી રાત

(46.1k)
  • 6.1k
  • 3
  • 1.9k

વાત એ અંધારી રાત ની હતી જ્યારે ગામ ની સીમમાં કુતરાઓ નો ભસવાનો અવાજ આવવા મંડ્યો..એ શુંકામ આવતો હતો એ પેહલા શું થયું એ જાણી લઇએ... વાત હતી ગીર ના સીમ ની એક વખત એક વ્યક્તિ (નામ જોરાવર) સિંહ દાર્શન માટે ગયેલો... કામ હતું તેનું ચોરી અને લૂંટફાટ કરવાનું એટલે ત્યાં ભી હાથ અજમાવાનો વિચાર આવ્યો એટલે એને ત્યાં લાકડા કાપી ચોરી કરી ને વેંચી મારવાનું વિચારી લીધું પણ બન્યું એવું જ્યારે તે લાકડા કાપી લઇ જતો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગ એ પકડી લીધો અને માર્યો...અને છોડી મુક્યો...એટલે  અઘમુવા હાલત માં એ ઘેર ગયો ને ત્યાં થોડા દિવસો પછી સાજો