વિધવા

(50)
  • 2.3k
  • 2
  • 1.1k

વિધવાકીંજલ આજ ખુશ હતી કે તેના લગ્ન એક એવા પુરુષ સાથે થયા હતા કે તે કીંજલને હમેશા ખુશ રાખતો હતો. તેની સાથે રાત્ર દિવસ વાતો કરતી. કીંજલ અને રાજેશ એકબીજાને ખુબ જ પ્રેમ કરતા.એકબીજા વગર રહી શકવું હવે મુશ્કેલ હતું.જ્યારે રાજેશ રાત્રે ઓફીસેથી ઘરે આવતો ત્યારે કીંજલ દોડીને તેના પર ચુંબનનો વરસાદ કરતી.રાજેશ કીંજલને તેની બાહોમા લઈ લેતો. જોતામાં લગ્નના બે વષઁ થઈ ગયા.આજ વાર મંગળવાર હતો.રાત્રીના આઠ વાગ્યે રાજેશ દરરોજ ઘરે આવી જાય,પણ આજ રાત્રીના અગિયાર વાગી ગયા હતા, તો પણ રાજેશ ઘરે આવ્યો ન હતો.થોડીવાર રહી કીંજલ ડેલીએ જોયાવે તો થોડીવાર અગાશી પરથી જોવે.પણ રાજેશ કહી દેખાતો ન