પ્રેમ ની પરિભાષા - ૧૩. અવિશ્વસનીય યોજના

(18)
  • 1.7k
  • 2
  • 741

    સૌમ્ય ઘણો સમય બહાર રહ્યો , કાવ્યા વિચારો મા ખોવાયેલી હતી . કાવ્યા એ પુજા વિશે પ્રથમવાર મજાક કરી હતી અને આ મજાક તેને ઘણી ભારે પડી હતી . હજુ સુધી સૌમ્ય એ પુજા ને વીસારી ન હતી . શુ તે પુજા ને ભુલવા માગતો હતો ? તેને લાગ્યુ હતુ કે તે ભુતકાળ ને ભુલવા માગતો હશે , પણ ભુતકાળ કદાચ સૌમ્ય ને છોડવા માંગતો ન હતો . તેમા તે પોતે શુ કરી શકે ? તેને એ ભુલવવા મા થોડી પણ ભુલ થઈ તો સૌમ્ય ને દુઃખ થવાનુ અને ભુલ્યા વિના તે સૌમ્ય ને પામી શકવાની નથી એ તે