ટીફીનમાં પત્ર એક પત્નીને...

(37)
  • 2.2k
  • 4
  • 770

ટીફીનમાં પત્ર એક પત્નીને...સવારમાં જીતેશ ઓફીસ જઈ રહ્યો હતોત્યાં જ હીના એ શરુ કરુ. જીતેશ તારી મારી સાથે સગાઈ થઈ ત્યારે તું મને દરરોજ ફોન પર આઈ લવ યુ હીના કહીને રાત્રે પથારી પર જતો હતો. તું સાવ બદલાય ગયો છો. ઓફીસ પર એક પણ ફોન મારો રીસીવ કરતો નથી.હું તને હોટલ પર જમવા જવાનું કહુ તો તું એમ કહે છે રવિવારે જશુ પણ રવિવારે તારી પાસે ટાઈમ નથી હોતો.તને મારા માટે થોડો પણ ટાઈમ નથી.તું મને પ્રેમ નથી કરતો.જો તું આવુને આવુ કરીશ તો હું તારી સાથે રહેવા નથી માંગતી.જીતેશ એક પણ શબ્દ બોલ્યા વગર ઓફીસ પર જતો રહ્યો. બપોરના ૨:૩૦