દિવાલ - ભાગ 1 - સામાજીક વાર્તા

  • 3.5k
  • 6
  • 635

દિવાલ 2050 ની વાત કરીએ તો ટેકનોલોજી ની સાથે સ્ત્રીઓની સામાજીક સ્થિતિ સુધરી હશે.હવે સ્ત્રી પુરુષ સમોવડી બની ગઇ હશે.હવે સ્ત્રીઓ કમાતી આવવાની,તે વખતે મોંઘવારી પણ એવી જ હશે,સ્ત્રીઓ દરેક ક્ષેત્ર માં સ્ત્રીઓ પોતાની આગવી ભુમિકા ભજવતી જોવું તો મને ગર્વ થાય છે,સ્ત્રી હોવાનો.દરેક ક્ષેત્ર માં સ્ત્રીઓ આગળ આવે છે,શિક્ષણ ,લશ્કરી દળ,મેડીકલ ક્ષેત્રે યાતો કોઇ પણ ક્ષેત્રે સ્ત્રીઓ તે વખતે પણ આગળ જ હશે.        ટેકનોલોજી માં પણ ઘણા સુધારા ઓ થયા હશે,માણસ ની જગ્યા રોબોટ પણ લેશે,પણ સમાજીક સંબંધો જેવા કે પતિ પત્ની નાં સંબંધ માં તનાવ હશે.સંબંધ ખાલી દુનિયા ને બતાવવા પુરતા રહી જશે.પૈસા જ સર્વ બની