પ્રેમ અગન 9

(307)
  • 5.4k
  • 18
  • 3.8k

પ્રેમ-અગન:-9 "તારી જુદાઈનો અવસર જ્યારથી મને સાંપડ્યો છે.. તારાં વગર જીવું છું એ જોઈ ખુદ નો ખભો થાબડયો છે." હયાત હોટલમાં યોજયેલાં CNBC નાં બિઝનેસ એવોર્ડ ફંક્શનમાં શિવ ચક્કર ખાઈને ફર્શ પડ્યો..શિવનાં નીચે પડતાં ની સાથે એનો મિત્ર કમ બિઝનેસ પાર્ટનર જય દોડીને શિવ ની તરફ ગયો. "શિવ..શું થયું તને..?"શિવ નું માથું પોતાનાં ખોળામાં મૂકી ચિંતિત સ્વરે જયે પૂછ્યું. જય નાં સવાલનાં જવાબમાં શિવ ફક્ત કણસતો રહ્યો..આ જોઈ જયે શિવને ઉઠાવીને કાર સુધી લઈ જવામાં પોતાની મદદ કરવાની ગુહાર લગાવી..જય ની મદદ માટે ની અરજ સાંભળી ત્રણ-ચાર લોકો એની પાસે પહોંચી ગયાં..એમની મદદ વડે જયે શિવ ને